________________ TITION, ત્યારે રાજાએ વળી બીજીવાર પ્યાલો ભયે, તે ફરી પણ પિપટે ઢાળી નાખે, એટલે રાજાએ ક્રોધ કરી પોપટને મારી નાખે 24. - પણ પછી વિચાર કરી ઝાડ ઉપર ચઢે તો ત્યાં એક મહાસ દીઠે ને આ જલ તે તેનું વિષ છે એમ જાણી મહા પશ્ચાત્તાપ કરવા લાગે--૨૫ કુન્નાયં કુર્યં વાકુ દિકંકુ પરિચ્છીય પુરૂષેણ ન કાયā જહ વઈયં બાયનરવયણ-૨૬ એક રાજાને એક બહુ જે અતિ ગુણવાન હતો, તેના ઉપર બહુ પ્યાર હતો, એટલે તેને લઇને એકવાર પાપ કર્મ કરવા વનમાં ગયો-૨૭ ત્યાં અતિ કાપે ચઢેલે એવો એક મહા વ્યાધ્ર રાજાની ઉપર આ. તેને પેલા બટુએ હ; એટલે તે બટુને રાજા કહેવા લાગ્યું કે, હે બાલ ! , તારે એમ કહેવું કે આ રીતે આ વાઘને જે માર્યો તે રાજાએજ માર્યો છે. જે એમ તું ન કહે તો તને મારા સમ છે–૨૮–૨૯. એ પ્રસંગ રાણી પિતાના મહેલને સાતમે માળથી જોતી હતીએટલે તેણે તે જાણ્યું કે વાધને બટુએજ માર્ય–૩૦ રાજા ઘેર આવ્યું તે તેજ વખતે રાણીએ કહ્યું કે હે સ્વામી! આપના મિત્રે આજ આપનું સારૂં રક્ષણ કર્યું–૩૧ આવું સાંભળતાં જ રાજાએ પેલા બટુને મારી નાખ્યો, અને રાણીને પૂછવા લાગ્યું કે, આ વાત તને કેણે કહી ? તે તેણે કહ્યું કે, મેં સામે માળથી દીઠું છે–૩૨ વગર વિચારે પાપ કર્યું, તે રાજાને વાઘાતની પેઠે સાલવા લાગ્યું ને વારંવાર સાંભરી હૃદયમાં વાગેલા કાંટાની પેઠે તે તેને રાત્રિદિવસ ખટકવા લાગ્યું–૩૩ - વગર વિચારે કરેલું કામ આ લેકમાં પણ દુઃખ પેદા કરે છે, અને પરલેકમાં તે હત્યા નરકે લઈ જાય છેજ-૩૪ . - 1. એટલે શીકારજેન લખનારા એ વાતને કેવા શબ્દથી લખે છે તે જોવા જેવું છે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust