________________ = એટલે આવા પુરુષરત્નને વિનાશ કર ઉચિત નથી; એટલું જ નહિ, પણ રાજાને તેમ મને આવા નરના વધથી મહા હત્યા લાગે, એમાં સ શય નહિ–૧ સારા ગુણવાળું કે નઠારા ગુણવાળું ગમે તેવું પણ કાર્ય કરતી વખતે જે પંડિત છે, તેણે તો અતિ પ્રયત્નથી તે કાર્યને પરિણામ વિચાર; કેમ કે અવિચારથી એકદમ કરી નાખેલા કામને, હૃદયમાં દરરોજ સાલ્યા કરે, એવા કાંટા જેવો પરિણામ આવી પડે છે–૨' . ' - અધુરા જાણવાથી, અધુરી સ્મૃતિથી, અધુરા પ્રત્યક્ષથી, અધુરી પરી ક્ષાથી, પુષે કાંઈ પણ, પેલા હજામની પેઠે કરવું નહિ-3 છે તે વૃત્તાન્ત એ છે કે એક વખત કોઈને સ્વપ્નમાં આવીને લક્ષ્મીએ કહ્યું કે, હે વણિ! હું તારા ઘરમાંથી જાઊં છું -4 - - - તેણે કહ્યું હે માતા ! મારા ઘરમાં એક પાંચ દિવસ રહી જાઓ; તે * ઉપરથી લક્ષ્મી- સાત દિવસ રહી, તેટલામાં વાણીઆએ તેનો સદુપગ કરી નાખે–પ - ત્યારે પાછી સ્વપ્નમાં આવીને લક્ષ્મી કહેવા લાગી કે, હું તારા ઘરમાં રહેવા ઈચ્છું છું, ત્યારે વાણીઆએ કહ્યું કે મારા ઘરમાં તો ખાવાના કુશકો * * સરખા પણ નથી-૬ લક્ષ્મીએ કહ્યું કે હે વત્સ ! હું જે મંદીરમાં રહી ત્યાં એક ક્ષણમાં સર્વ સંપત્તિ હાજર જાણવી–૭ - તું પૂર્વ દિશા તરફ જા, તો ત્યાં એક ઉત્તમ વટેમાર્ગુ તને મળશે, તેને ઘેર લાવી જમાડીને એક ડુંગેરે માથામાં મારજે-૮ એમ કરવાથી તે આખેને આખે સુવર્ણપુરુષ થઈ જશે, એ જ મારે પ્રભાવ જાણજે, અને વળી તને હત્યા લાગશે નહિ– ' એ પ્રમાણે વાણીઆએ પ્રભાતમાં કર્યું, તે બધું એક મૂર્ખ અને અવળી બુદ્ધિના હજામ દીઠું૧૦ તેણે પાધરાક જઇને પોતાને ઘેર એક ગીને બેલાવી આ અને તેને જમાડી કરીને એક જાડું લાકડું લઈ તેના માથામાં માર્યું–૧૧. | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust