________________ રાજા ચાર મારફત જુવે છે, જ્ઞાનીઓ જ્ઞાન ચક્ષુથી જુવે છે ને બીજા લેક માર્ગે આંખેજ જુવે છે–૮૮૮. એ સાંભળીને રાજાને મીજાજ ફરી ગયે, ને સભામાં બેઠે બેઠેજ એને અનેક સંકલ્પ વિકલ્પ થવા લાગ્યા-૯૮૯. જાધે રહેલું લાગ્યું આ વિપ્ર શી રીતે જાણી શકે! એણે નક્કી તે જોયેલું હોવું જોઈએ–૯૯૦. ક્રોધથી અંધ થયેલા રાજાએ મનમાં એવો વિચાર કર્યો કે, આમારા રિપુ એવા શારદાનંદનને મારી નાખે જોઈએ–૯૧. તેજ વખતે બહત મંત્રીને બેલા અને એકાંતે લઈ જઈ કહ્યું કે, તું મારો ખરો સેવક છે, તે તારે મારા વચન પ્રમાણે કરવું જોઇએ, ને તે એવું કરવું કે કોઈ જાણી શકે નહિ–૯૯૨-૯૯૩. ' બહBતે , માથુ નમાવી હાથ જોડીને કહ્યું કે, આપ આજ્ઞા કરો. ત્યારે રાજાએ શારદાનંદનને મારવાની પાપ ભરેલી વાત કહી–૯૯૪. મંત્રીએ કહ્યું સ્વામિન! એ પ્રમાણે કરી શકે, જેથી આપને સમા- . ધાન થાય અને વાત કોઈ જાણે નહિ –૯૯પ.. - એમ આજ્ઞા કરીને રાજા સત્વર ભાનુમતીના ગૃહ તરફ ગયે, ને મંત્રીએ વિચાર કરવા માંડ્યો કે, અહો ! સંસારની શી લીલા છે!–૯૯૬. કાલિંદીના, ઘસેલા ઈંદ્ર નીલમણી જેવા શ્યામ જલમાં છુપાઈ રહેલા અને અંજન જેવા કાળા નાગનું ક્યાં પકડાવું ! જે તારા જેવો ચળકતો ફણીશને અતિ તેજસ્વી મણિ ન હોત તે તે બનતજ નહિ– અ! જેનાથી ગુણીની શોભા છે તેનાથી જ કોઇવાર તેનો નાશ થાય છે !-997. પછી તે વિચારવારના મંત્રીએ ઘેર જઈ શારદાનંદનને એકાંતે બેલાવ્યો અને તેને બધે વૃત્તાન્ત પોતાની બુદ્ધિ અનુસાર પૂછયો -998, તે મહા જ્ઞાનીએ મંત્રીને ચિત્ર જેવાથી માંડીને તે લાખાની ખામીની વાત પર્યતન બધે વૃત્તાન્ત કહે–૮૯૯. મંત્રીએ વિચાર કર્યો કે, મારે હવે શું કરવું? આ બ્રાહ્મણ તે નિકાલદશી છે ને તેથી સર્વ વૃત્તાન્ત જાણે છે; બાકી અત્યંત સુશીલ છે -'1000 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust