________________ તેને ઘેર અઢાર કરોડ સુવર્ણ હતું પણ તે ન ખાતે કે ન પીતે, માત્ર ધનને રક્ષક થઈને રહેલે હતે-૮૯૧. એ ધનદત્તને એક પુત્ર વ્યવહારમાં કુશલ એ હતું, તે બારીએ બેઠેલા પોતાના પિતા આગળ વાત કરતો હતો કે, તે પિતા મેં એક એક સુવર્ણ પ્રાપ્ત કર્યા ને તેમાંથી પાંચ રૂપિયા વાપર્ય-૮૯૧–૯. . . કૃપણે પિતાના પુત્રને કહ્યું અરે ! તે આશે અસયાય કર્યા ! વાલ તળતાં તેલ વધ્યું તેમાંથી મેં શાક તળ્યું ને હજી છાલામાં છે !-893. મારા મિત્રો મળ્યા તેમના કહેવાથી તેમની સાથે બાગમાં ગયા, ને ત્યાં કમકીપલપત્ર લીધાં-૮૯૪. આવું તેનું વચન સાંભળી અતિ ક્રોધ કરીને વૃદ્ધ પિતાના પુત્રને માથા ઉપર કાંઈ માર્યું–૮૫. ચોર આ વૃત્તાન્ત જોઇને મનમાં વિચાર કરવા લાગે કે આ કૃપહનું ધન પણ મારે જોઈએ નહિ–૮૯૬. ' ' જે લેક અતિ મલિન એવાં વસ્ત્ર ઢીચણ સુધી પેહેરે છે, મિત્ર પાસેથી પણ પ્રથમથી જ ભાગ માગે છે, પુત્ર કરતાં પણ એક કોડીને વધારે પ્રિય ગણે છે, એવા નીચ કૃપણનું ધન કેણ હરે ?-897. તે તેનું મંદિર પણ આ ઉપરથી તજીને ચેર રાજભવન આગળ ગયે . ને એક ફાલ મારીને ઉપર ચઢ-૮૯૮. ત્યાં સેનાના પલંગ ઉપર વિક્રમ પુરોહિત જે ઉત્તમ બ્રાહ્મણ તે સુવર્ણનાં આભરણાદિ સમેત સુતો હત–૮૯૯. - ત્યાં કહીંકથી ભમતો ભમતો એક કૂતરે આવી ચઢે તે સુતેલા બ્રાહ્મણના હાથમાં મૂત-૯૦૦. , તે તેને જલ જેવું શીતલ લાગ્યું તેથી તેણે ધાર્યું કે કંઈક મારા હાથમાં દાનને સંકલ્પ મૂકે છે અને એમ સમજીને તેણે “સ્વસ્તિ” એવું કહ્યું-૯૦૧, અને પૂછયું કે નિપાથે ક્યાં આવવું તે કહે, જે બધે વૃત્તાન્ત સાંભળી ચેર બોલે કે અહે લેભનું શું ચેષ્ટિત છે !-902. છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust