________________ માર્ગમાં ટામાં એક અતિ વૃદ્ધ બ્રાહ્મણ જે કાટલાં લુગડાં પહેરેલે ને દુર્બલ અંગવાળે હતો, તેને દેખીને રાજા બોલ્યો-૮૬૬. નીચ અને પૂરણે વિહુ અસમ છાકિ મહતહિં જાઓહિ સાથે વિહીનપરાવર્ચારિણે તેહ વિનકિપિ-૮૩૭. તેહવિન કર્યાષિભણીએ વિક્રમરાણ દેવ દેવેણ મત્તગયાદાણ સયંજ સુવન્ન સ્તરોકોડી૮૩૮. સંધ્યાકાલે ધોબીની વહુ ધોયેલાં વસ્ત્ર લઇને આવી અને રાજા આગળ તે મૂક્યાં–૮૬૯. રાજાએ કહ્યું હે ભદ્ર ! ધોયા છતાં પણ વસ્ત્ર આટલાં બધાં શામળાં કેમ છે ? એનું કારણ બતાવ૮૭૦.. નૃપનું આવું વચન સાંભળીને પેલી ધોબણ બોલી કે, હે સ્વામી ! અમે બહુએ જોઈએ છીએ પણ ઉઘડતાં નથી–૮૭૧. હે રાજેદ્ર ! એમાં દોષ આપનો જ છે. અમારે નથી; કેમ કે પાણી અતિશય મેલું છે તેથી જોયેલાં વસ્ત્ર કાળાં પડે છે–૮૭૨. દક્ષિણ સમુદ્રની વહુ જે રેવાની પ્રતિસ્પર્ધની આ, ગેવિંદને પ્રિય ગોકુલ માં આવેલાં છે એવી ગોદાવરી નદી વિખ્યાત છે તેનું જલ મેઘસમય ગમે તથાપિ, તમારા ઉમત્ત હાથીને દતુલથી ઉરાડેલી ધૂળને લીધે સ્વચ્છ થતું નથી–૨૭૩ ધોબણનું આવું વચન સાંભળીને રાજાએ પ્રસન્ન થઈ પિતાનાં આભરણ તથા વસ્ત્ર સમેત કટિ સુવર્ણ આપ્યું–૮૭૪ એમ ત્રીજું દાન આપી તે રાત્રીએ શ્રી વિક્રમ ઇંદ્રભુવન જેવા પિતાના અંતઃપુરમાં ગયે–૮૭૫ ( તે સમયનો વૃત્તાન્ત કહેવા માટે છેડે વૃત્તાન્ત કહેવાને કે) કાશ્મીર દેશ જે ઘણા વિદજજનથી પરિપૂર્ણ છે, જ્યાં નિત્ય લેક કેવલ * ગીવણથી જ વદે છે, જ્યાં શ્રી સરસ્વતી સાક્ષાત્ સ્વદેહે વસેલાં છે, ને જયાં સૂર્યકાન્ત પાષાણ અતિ નિર્મલ તેજ:પુંજ છે, ત્યાં સારસ્વત પુરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust