________________ 73 . મેંજ બાળપણથી એને મહેટ કર્યો છે, છતાં હવે અમારા કથનની એ રાજકુમારને લાજ આવે છે. આમ ખિન્ન થતાંજ પુત્ર પિતાના મહા યશથી આશ્વાસિત એવા તેણે મહાનંદ મા; વૃદ્ધિમાં ગુણનો પણ મહા ઉત્કર્ષ થાય છે–૮૫૦ ચલ એવી લક્ષ્મીને જેણે ત્યાગ ફલ આપનારી કરી, જેથી તેણે અર્થીને આશ્રય કરી કીર્તિરૂપી પુત્રીને જન્મ આપે; એ પુત્રી પણ વેચ્છાએ ત્રણે ભુવનમાં ફરનારી થઈ!—એવી વાતથી ઉત્તમ પુરૂષો કેમ ન તરે–૮૫૧ કેઈ વિદ્રજજને રાજાના વિદ્યાર્થી અને સભાને રંજન કરવા એક * સમસ્યા કહી કે મારા મસ્તકમાંનાં નેવું અને મારાં નયનમાંનાં એંશી કેવલ નિષ્ફલ થયાં.”—૮૫૨; તેની પૂર્તિ - નાગાધિરાજે પિતાનાં 91 મસ્તકથી જિનેદ્રને નમન કર્યું ને ઈદ્ર 920 ચક્ષુથી તેમનું દર્શન કર્યું પણ તે ઉભયેનાં બાકીનાં મસ્તક ને બાકીનાં ચક્ષુ અન્ય ક્રીડામાં રહ્યાં તેથી તેમણે પોતાની નિંદા કરતાં કહ્યું કે, “મારાં મસ્તકમાંનાં નેવું અને મારાં નયનમાંનાં એંશી કેવલ નિષ્ફલા થયાં” -853. એ પ્રકારે નિત્ય વિદ્વજને જેનાં પરાક્રમ સ્તવે છે એ ભૂપ નિષ્કટક સામ્રાજય સદા ભગવતો હવે–૮૫૪. એવા શ્રીવિક્રમાર્કના આગળ પ્રતિપ્રાતઃકાલે વિદ્વાને નવા નવા ને ઔદાર્યગુણસંયુક્ત એવા પ્રબંધ લાવતા–૮૫૫. ' દાન, તપ, શૂર, જ્ઞાન, વિનય, નય, કશામાં વિસ્મયે પામવાનું . - કારણ નથી. કેમકે “બહુ રત્નાવસુંધરા” છે-૮૫૬. ' હે ભેજમહારાજ ! સાંભળે; ઉત્તમ પ્રકારનાં ચાર દાન તેણે જે એકજ દિવસમાં આપ્યાં તેજ મહા આશ્ચર્યકારક છે–૮૫૭. . એક વખત વિક્રમાદિત્ય સભામાં બેઠા હતા ત્યાંથી પાણી પાનારને આ પ્રમાણે વચન કહ્યું–૮૫૮, અને પિતાની કુલીનતાદિ, ગોત્ર એટલે પર્વત અને કુલ મહાજિનાગમ એટલે ચંદ્રોદય અને જૈન ધર્મનાં આગમ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust