________________ શ્રીવિક્રમેંદ્રના મસ્તક ઉપર પંચદંડનું, ત્રિભુવનને આનંદ કરનાર, તથા ત્રિભુવનને વશ કરનાર, છત્ર હતું–૮૩૨. તે છત્રની પ્રતિષ્ઠાને સમયે, શ્રીવિક્રમે સર્વ દેવતાની તેમ અહિતની વિધિપૂર્વક પુજા કરી-૮૩૩. સાધારણ ગુરુગણના ગૌરવથી બહુ પ્રકારે રોમાંચ સમેત (એવાઇંદ્ર) વિક્રમયોગ્ય સિંહાસન મેકલી દીધું-૮૩૪. ચંદ્રકાંત એવી બત્રીસ પૂતળી તેના ઉપર હતી, તે તે આસન મણિમય હતું, તથા પિતાનું જ, અતિ પ્રભાવવાળું, ને બહુ શોભીતું સ્થાન હતું.-૮૩૫. ઈંદ્રના પ્રસાદવાળા તે સિંહાસન ઉપર વિક્રમ રાજા નિત્ય ઇંદ્રની પેઠે બેસ-૦૮૩૬. - શ્રીસિદ્ધસેન જેમાં મુખ્ય એવા ઘણાક તાર્કિક, વૈયાકરણ, સર્વસિદ્ધાંતના જાણનારા, વેદ સાહિત્ય મંત્રના જાણનાર, સ્માર્ત, અલંકારશ, પિરાણિક, વિદ્ય, જોશી, ગયા, નાના પ્રકારનાં શાસ્ત્રમાં પ્રવીણ, નાના પ્રકાર ચતુરાઈ જાણનારા, વિવિધ કેતુક કરાવનારા, આશ્ચર્ય પેદા કરનારા, બહેતર કલા જાણનારા, ચેસઠ કલા જાણનારા, બત્રીશ લક્ષણના જાણ, એવા જુદા જુદા પંડિત વિક્રમની સભામાં હતા.-૮૩૭-૩૮-૩૯-૪૦. - નાના પ્રકારનાં શાસ્ત્રની રસિક વાર્ત કરવામાં કુશલ એવો કોઈ બુદ્ધિમાન્ નાના પ્રકારના શાસ્ત્રરસના થી રાજાને આ રીતે સ્તવતો હતો-૮૪૧. શંભુએ રાત દિવસ ગંગાને પિતાને માથે રાખી છે, ને લક્ષ્મીકાંત શ્રીવિષ્ણુ તે નિરંતર ગંગાને પોતાને ચરણે રહેલી દેખતા છતા પણ સમુદ્રમાં પેશી ગયા છે, અને પિતાના કમંડલુમાં નિત્ય ગંગા વસે છે છતાં પણ બ્રહ્મા કમલમાં ભરાઈ ગયા છે.-એમ હે વીર ! તમારા પ્રતાપને અગ્નિ થશે, એમ જાણીનેજ સર્વેએ એવું કરેલું હશે!--૮૪ર. , હે દેવ તમારા વિજયપ્રયાણ સમયે વાજીના સમૂહની ખરીથી ઉડેલા રજથી પૃથ્વીમાત્ર ભરાઈ ગઈ તેથી ફણિપતિ પોતાની પાતાલસ્થિતિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust