________________ - હજારે દેષથી યુકત એવી આ લક્ષ્મી દાન કરી દેવા જ છે, પણ કદાપિ ભેગોગ્ય તે નથી જ, કેમ કે ચંચલા અને ચપલા છે-૮૨૨ મૂર્ખ લેક પણ પાલખીમાં બેસે છે, તેમના કૃપાપાત્ર હાથીઘોડે પણ ફરે છે, નટવિટ લેક તાંબૂલાદિ પણ ચાલે છે, હસ્તી આદિ પેટ પણ ભરે છે, ચકલાં વગેરે મહેટા મહેલમાં રહે છે, પરંતુ તેમની કેઈની સ્તુતિ નથી. સ્તુતિપાત્રતે તેજ છે કે જે કૃતી પુરુષ લેકને તેમનાં વાંછિત પૂર્ણ કરી આપે છે--૮૨૩. શ્રીવિક્રમે મનમાં આવું વિચારી તમામ અને હર્ષથી દાન આપવા માંડયાં-૮૨૪. પૃથ્વીને તેણે અનુણ કરી સુવર્ણ રત્ન આદિથી ભરી નાખી, ને સમુદ્રપર્યંત કહીં દારિદ્ય રહ્યું નહિ, ને એમ તેણે કલિકાલને પણ હઠાગે--૮૨૫ ચતુર ચિત્તવાળા તેણે પિતાને સંવત્સર ચલાવ્યું, જે શ્રીવીર સંવત થી 471 વર્ષથી ચાલુ થયે છે-૮૨૬. અનેક પ્રકારે ધર્મ કર્મના નિર્માણમાં વિક્રમ પ્રવર્તે, તેથી સ્વાભાવિક એવા સુખના સંસર્ગથી પૃથ્વી ગર્વ પામી-૮૨૭. ચંદ્રકિરણના સમૂહથી ઉજજવલ એવા સમુદ્રના તરંગ જેવા ગર અંગવાળ, અને જેના ગુણગણ તથા યશ અતિ પ્રસિદ્ધ છે, એ વિક્રમ વિજયી વર્તે-૮૨૮. જેની કીર્તિરૂપી કલેલિની આખા વિશ્વમાં ફરીને, મહીતલ ઉપર ન માયાથી સ્વર્ગમાં ગઈ-૮૨૯. ધર્મેન્દ્ર સભામાં બેઠા હતા ત્યાં વિક્રમનું પરાક્રમ અને પરોપકાર ચાતુર્ય જોઈને બોલ્યા--૮૩૦. વૈભવું છતાં પણ સુરજન સ્વાર્થી હોઈ ધન આપતા નથી, તીર્થને ઉદ્ધાર કરતા નથી, વ્યાધિને હરતા નથી, આપત્તિને ટાળતા નથી; પિતાનું જ ન ભરવાને જેને ઉદ્દેશ નથી, એવા સર્વેગે પરોપકાર રૂપ ધન્ય મહાપુરુષના યશથી આ જગત દીપે છે--૮૩૧. P.P. Ac. Gunratrasuri M.8. Jun Gun Aaradhak Trust