________________ શૃંગાલ, સાપ, ઇત્યાદિથી પરિપૂર્ણ, શીયાળના સાદથી ભયાનક, એવા સ્મશાનમાં જઈ કાર્યોત્સર્ગ માટે બેઠે-૭૯૯ એક શીયાળ જે પૂર્વ ભવમાં તેની પત્ની હેઈ તે કુછ વ્યાધિથી મરી ગઈ હશે, તે આ મુનીંદ્રને જોઈ, પૂર્વ ભવના વૈરના ગે રોષે ભરાઈ--૮૦૦ તેણે એવું કહ્યું કે, આવીને તમામ મુનિ શરીરનું માંસ ખાઈ નાખ્યું પણ મુનિ તે ધ્યાનમાંથી ચળ્યા નહિ-૮૦૧ શુભધ્યાનથી યુક્ત એ આ ઉત્તમ મુનિ મરણ પામ્યા પછી, નલિની ગુલ્મ વિમાનમાં ઉત્તમ દેવ થયે--૮૦૨ - પેલી શીયાળ રૂપ પત્ની મરણ પામ્યા પછી રવ નરકમાં પડી, એમ અતિ ઉગ્ર પુણ્ય કે પાપનું ફલ અને આજ જન્મમાં થાય છે.-૮૦૩ શુભ ઈચ્છતા એવા કમાલપુત્રે અવંતીમાં આ મહાકાલ મંદિર પરમ અહંને સમપ્યું-૮૦૪ તેમાં શ્રી પાર્શ્વનાથની ઉત્તમ પ્રતિમાની સ્થાપના કરી; એમ પિતાના પિતાના નિવણસ્થાને ભૂમિશુદ્ધિ કરી-૮૦૫ જગદીશ્વરનું આ મહાકાલતીર્થ વિખ્યાત થયું, પણ તમારા પ્રસાદથી ગર્વ પામેલા બ્રાહ્મણે શ્રી પાર્શ્વનાથના બિંબને મુખ્ય સ્થાનેથી ઉખાડી નાખ્યું, અને લજામણું એવું શિવલિંગ તે સ્થાને સ્થાપ્યું-૮૦૬-૮૦૭ , હવણાં મેં સ્તુતિ કરી તેથી જિત્તમ પ્રાદુર્ભાવ થયા અને હું - ભૂપ! તમારા ભાગ્યના યોગેજ તે પ્રકટ થયા.-૮૦૮ આવું સાંભળવાથી પવિત્ર જેના કાન થયા છે એ વિક્રમાક ભૂપાલ મહા આગ્રહથી જિનધર્મનિરત થઈ ગયે–૮૦૯ દશ હજાર સુંદર ગામ જિનેશ્વરની અગપૂજા માટે તેણે યાવતુંચંદ્રદિવાકર આપ્યાં-૮૧૦ દ્વાદશત્રતસંયુક્ત થઈ તે સમ્યક્તત્ત્વ સમજે, ને ધર્મચાર્ય જે સિદ્ધસેન તેમની સ્તુતિ કરવા લાગે--૮૧૧ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust