________________ ત્યાં જિનગૃહ છે તેમાં જિન માત્ર રહે છે તેને ત્રણ દ્વાર છે, મળે તૂપ છે, ને બારણું આગળ સમોસરણ છે.-૭૭૩. દિશાએ દિશાએ સત્તાવીશ જિનોત્તમ રહેલા છે, તે સ્તૂપાન્ચ માટે ભેગા થાય છે ત્યારે એક આઠ થાય છે-૭૭૪. સમેસરણની મદ ઉત્તમ એવી બાર પ્રતિમા છે, એટલે જિનગૃહમાં જિનમૂર્તિ એકસો વીશ થઈ–૭૭૫. - ત્યાં દેવભવનને વિષે પાંચ વિચિત્ર સભા છે, જેનાં નામ સશે જાણવા ચિગ્ય છે–૭૭૬: ' પ્રથમ સિધમ, બીજી મજજની, તૃતીય અલંકારણા, ચેથી દેવદૃષ્યકી, ને પાંચમી શુભાધિષ્ઠિત, એવી શુભ વ્યવસાય એ નામની છે-૭૭૭. દક્ષિણમાં દક્ષિણે નાં પાંચ સભાસ્થાન છે, ઉત્તરે ઉત્તરેંદ્રોનાં છે, ને તે સર્વે સભાને ત્રણ ત્રણ દ્વાર છે; અને વિવિધ આશ્ચર્યથી તે શોભી રહી છે–૭૭૮. સકત, વાદ્ય, નાટય ઇત્યાદિથી તેમ શુભ વસ્ત્ર, રત્ન ઈત્યાદિના સમૂહથી એ સભાઓ પરિપૂર્ણ હેઈ પરમાનંદ આપનારી અને સર્વ કામના પૂર્ણ કરનારી છે–૭૭૯. મહર્થિવાળા દેવતા પ્રથમ સભામાં પેસે છે, ને બીજીમાં જઈ ત્યાં મજજન કરે છે, તૃતીયમાં સુધાદિ અલંકાર ધારણ કરે છે, ચોથીમાં દેવદૃષ્ય વસ્ત્ર પહેરે છે ને પાંચમીમાં પોતાનાં વ્યવહાર કાર્ય કરે છે. સભાના ત્રણે દ્વારે ત્રણ સસરણ છે–૭૮૦-૮૧-૮૨. શ્રી જિનેશ્વરની પંદર સભા છેઃ ને પ્રત્યેકમાં ચારબિંબ છે, એમ બધાં મળી સાઠ બિંબ છે-૭૮૩. આગળ એકસો વીસ કહેલાં છે, ને આ સાઠ એમ મળીને એકસો એંશી જિનબિંબ થયાં–૭૮૪.' ત્યાં ગોળ એવા સુવર્ણ કુંભ અમૃત ભરેલા છે તેના જલવડે જિનેન્દ્ર ! દ્રને સ્નાત્ર કરાવે છે -785. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust