________________ 81 તેને રાજાએ એક હજાર દીનાર અપાવ્યા, તે પણ તે ત્યાંથી ખો નહિ ત્યારે રાજાએ તેને બેલા-૯૩૯. ' અરે! તું મૂક છે, બધિર છે ? તું શા માટે બોલતો નથી. ત્યારે પેલાએ કહ્યું કે મહારાજ ! હું મૂક નથી, આપ જે પૂછો છો તે સાંભળે-૯૪૦ લજાવારે ઈમં અપયા ભણ ઈમ ગિરે મગિ - દિહું માણક વાર્ડ દેહત્તિ ન નિગાયા વાણી-૯૪૧. એમ તેણે કહ્યું તે ઉપરથી પ્રસન્ન થઈ રાજાએ બીજા દશ હજાર અપાવ્યા અને પૂછયું કે હે નરોતમ ! તમે શું આશ્ચર્ય જોયું તે કહે-૯૪૩. એમ ભૂપાલે પૂછયું ત્યારે તે જેના ગૂઢાર્થમાં સત્કીર્તિ રહેલી એવું તથ્ય અને હિત વચન બે-૯૪૩. ઘરમાંથી જરાએ ડોકીયું બહાર કરતી નથી છતાં અન્ય લેકની કીર્તિ અસતી કહેવાય છે, ને આપની કીર્તિ ત્રણે લેકેમાં રે ભમે છે છતાં સતી' કહેવાય છે–૮૪૪. ' એ ઉપરથી પ્રસન્ન થઈને રાજાએ તેને લાખ અપાવ્યા, ત્યારે તે પાછો ફરીથી રાજાને રંજન કરવાનું વચન બેલ્યો-૯૪પ. રાજાઓ કુલીનનો સંગ્રહ કરીને રાજ્ય કરે છે, કેમકે આદિ મળે કે અવસાને તે કદાપિ વિકૃતિને પામતા નથી–૯૪૬. - " એટલા માટે હે રાજા હું એક કથા કહું તે સાભળે, તે કથા આશ્ચર્ય કારક છે, બુદ્ધિમાનું એવા બહુશ્રુત મંત્રીની છે-૯૪૭. ભરતક્ષેત્રમાં વિશાલા નામની પુરી છે, ને તે સુવિશાલ જનેથી ભરેલી હેવાને લીધે વિશાલા છતાં અવિશાલા હતી-૯૪૮. ' - તેની ચારે તરફ સુવિશાલ શાલાઓ આવેલી હતી, ને પરાક્રમથી સ્તબ્ધ થઈ ગયેલા શત્રુ કદાપિ તેને ઘેરી શક્યા નહતા–૯૪૯. " . સતી અને અસતી શબ્દનો અર્થ સ્ત્રી પર લઈએ તો વિરોધ જણાય છે, પણ અસતી એટલે હયાતીમાં જ નહિ અને સતી એટલે હયાત, વિદ્યમાન, એ અર્થ લઈએ તે વિરોધને પરિહાર થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust