________________ કંદિલાચાર્ય ગુરુએ પણ આ ગુણસાગર જાણીને, તે વૃદ્ધવાદીશ્વરને તેને સ્થાને સ્થા -396. કે પછી તે વૃદ્ધવાદી ગચ્છાધિપ જે વિદ્વાનોમાં શ્રેષ્ઠ હતો, તે બેનાતટ માં જ પ્રસિદ્ધ હતો તેને બદલે ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ થયે-૩૯૭. , મહાજ્ઞાની, મહાધ્યાની, મેહનો હણનાર, મદ વગરને, શ્વેતાંબરનું રેરિત્ન, તે સૂર્ય જેવો પૃથ્વી ઉપર પ્રકાશતો હવો–૩૯૮. * તેને એક મહાવિદ્વાન સિદ્ધસેન દિવાકર નામે બ્રાહ્મણ અતિ ગર્વ ભરેલ તે-૩૯. . ! જાળ, કોદાળી, નીસરણી, ને દિવસે પણ મશાલ, એ આદિ અનેક કન્હ લઇને પૃથ્વી ઉપર તે ફરતો-૪૦૦. કે જે હું જાણું તેજ બ્રહ્મા પણ જાણી શકે, ને જે હું નથી જાણતો તે ક્ષિા પણ નથી જ જાણતો-૪૦૧, * ઈંદ્ર મંદબુદ્ધિ છે, બૃહસ્પતિ બીચારો શું કરી શકે તેમ છે? જયાં હું દિસિંહ વાદમાં ઉતરું ત્યાં મહેશ્વર પણ નિરક્ષર થઈ રહે!-૪૦૨. - આ મહાગર્વિષ્ટ, અને પાંચસો વિદ્યાર્થી સમેત, તથા પંચશબ્દ રાદિત્રથી, તેમ છત્ર ચામર ધરાવી, હું જ વાદીરધર રૂપી ચણાને ચાવનાર અથ છું, વાદીશ્વર રૂપી ધાન્યને દળનાર ઘટ છું, વાદીથર રૂપી અધકારનો સૂર્ય છું, વાદીસ્થર રૂપી તૃણનો દવાનલ છું, એમ બેલતો ડતા-૪૦૩-૪૦૪.. છે. તેની સાથે પાંચસે ગાડાં તો પુસ્તકનાં ભરેલાં હતાં, એવો તે વિદ્રજજનશિરેમણિ હતો-૪૦પ. પૃથ્વી ઉપર વાદિમાત્રનાં ચિત્ર કાઢી તેમના ઉપર એ પતે પગ મૂકતો ને બોલતો કે આ સર્વને મેં રાખ્યાં છે–૪૦૬. આવાં આવાં અનેક ગર્વયુકત બિરુદવાળે ને અભિમાનથી ઉંચે ખભેજ ચાલનારે, તે, પેલા વૃદ્ધવાદીની ખ્યાતિ સાંભળીને બેનાતટપુરમાં આવ્ય-૪૦૭. P.P. Ac. Guaratnasuit M.S. Jun Gun Aaradhak Trust