________________ 61 જેણે અગ્નિમાં બળતાં દીન મહા નાગને બળતા લાકડામાંથી બહાર કાઢો ને પછી નાગૅદ્રપદવીએ પહોચાડ્યો તે શ્રી પાર્શ્વનાથ અમારી દુરિતને હણ-૭૦૮ તેજ સમયે ગંગોદક ત્રિભુવનમાં પવિત્ર થયું, ને દેવતાઓએ દુંદુભિનાદપૂર્વક પુષ્પવૃષ્ટિ કરી-૭૦૯ વર્ગથી આવતું, દુરિતને હરનારું, તરંગથી રમણીય, ખળખળાટ કરતું, હિમાચલની ગુહાથી વહેતું, શંખજેવું વેત, હરિચરણરજને પ્રક્ષાલતું, ગંગાનું દુષ્ટ જલ પવિત્ર થયું-૭૧૦ માટે હે નરેંદ્ર! વિક્રમાદિત્યાં તે જે પાર્શ્વજિનેશ્વર તે આ જેમની સેવા શેષનાગે પિતાના ફણામણિના છત્રથી કરી છે-૭૧૧ - ફણાના સમૂહથી ભૂષિત છે માલિદે જેને એવા, કૃપાની પરવથકી , જેમનું હદય અલંકૃત છે એવા, ભભકતા પ્રભાવવાળા, વિશ્વ રક્ષા કરનારા, કલિકાલમાં કલ્પવૃક્ષ એવા શ્રીપાવૅનાથે મારું રક્ષણ કરે.-૭૧૨ આવા હજારો હેતુથી વિક્રમભૂપને બોધ થા, ને મિથ્યા કલેશને ત્યજીને તે જિનધર્મમાં સ્થિર થયે--૦૧૩ તે નરનાયકે પસ્થિત પાર્શ્વનાથને નમસ્કાર કર્યો અને મને વાકાયગથી તેમની પૂજા કરી--૦૧૪ સિદ્ધસેન ગુરુને નમન કરીને પૃથ્વીપતિએ પૂછયું કે, આ મંદીર પુર્વે , કેનું હશે? કોણ પ્રભુ હતા? ને કોણે કરાવ્યું-૬૧૫ મહાકાલપ્રાસાદ એવું નામ કીએ વખતે પડ્યું? મહાકાલ નામ શાથી પડ્યું એ આદિ સર્વ વાત મને કહે--૦૧૬ . . ' તે ઉપરથી શ્રીસિદ્ધસેન સૂરિએ શ્રી મહાકાલની વાર્તા છેક મૂલથી આરંભીને કહેવા માંડી-૭૧ 7 - પૂર્વે આ ઉજજયિનીમાં સાલિભદ્ર જેવો બત્રીશ નારીની સાથે વિહારના રસમાંજ લંપટ, એ, અવંતી દેશમાં કમાલ એ નામથી બહુ પ્રસિદ્ધ હતો, જે સદા લીલાવિલાસને લીધે દિગદિક દેવ જે હત–૭૧૪–૭૧૯. 1 માથાને ભાગ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust