________________ - 54 " ત્યારે હૃદયમાં કપટવાળા હરિએ કહ્યું કે બત્રીસલક્ષણા એવા તો આપણા સિન્યમાં પાંચ છે-૬૨૦. એક હું, ધર્મરાજા, ભીમ, અર્જુન, ને ઘટોત્કચ, બાકી બીજું કોઈ સર્વ લક્ષણયુકત્ત નથી--૬૨૧. - આપ ધર્મરા જાતો સર્વ સિન્યના નાયક અને પ્રતિપાલક છે, ને બધું ધોરણ તમારા ઉપર છે, કેમકે નનાયકી સેના તો હણયલી જ છે–૨૬૨. - દુર્યોધનને મારવા માટે ભીમસેનની જરૂર છે, માટે તેને મારી ના શકાય, તેમ અર્જુન વિના કર્ણને કેણ મારે ? --623. - ઘત્કચ તે બાલક છે, અને આ વખત લાડકેડને છે, એટલે બાકી રહ્યો જે હું તે મારા દેહનો બલિ આપીને દેવીની પૂજા કરીશ-૬૨૪. - આવું કહેતાંજ એ કપટીએ મહા મેટું વિકરાલખ હાથમાં લીધું, એટલે તુરત ઘટોત્કચ હાથે બાઝ ને કહે કે હે નાથ ! સાહસ મા કરે-૬૨૫. ' હે વિશ્વનાથ! જગન્નાથ ! જગદીશ! તમારે જ્યથાઓ, તમે ન હેતે ધર્મરાજને રાજય કયાંથી મળે ? --ર૬. તમારે સ્થાને હું દેવીનું રણપૂજન કરૂં છું, પણ મને ચિંતા માત્ર એકજ છે કે એમ થવાથી હું આ મહાસંગ્રામ જેવા નહિ પામું-૬૨૭. આવું સાંભળીને હૃદયમાં હર્ષ પામી હરિએ કહ્યું કે તેની તો કાંઇફીકર નથી, તારાથી સંગ્રામ જોઈ શકાય એવી હું યેજના કરીશ-૬૨૮. . આવા વચનથી સંતોષ પામી ઘટોત્કચે રણપૂજાર્થે પિતાનું મસ્તક " અતિ ભક્તિભાવ દર્શાવી છે.-૬ 29, તે મસ્તકને શુભસ્થાને ઉંચા સ્તંભઉપર મૂકી વિષ્ણુએ કહ્યું કે હે * વત્સ અહીંથી યુદ્ધ જોઈ શકાશે–૬૩૦ . પછી ઉભયે સૈન્યનું મહાદાણુ યુદ્ધ થયું, ને પાંડ જીત્યા ત્યારે સર્વે પોતપોતાનું પરાક્રમ ગાવા બેઠ-૬૩૧ . . . . ' ત્યાં હરિએ કહ્યું કે તમે બધા તમારા પરાક્રમની શીગ મારે છે! પણ એમાં ખરી વાત જે હશે તે આ ઘટેકચ કેહેશે માટે એને પૂછો–૬૩૨. P.P.AC. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust