________________ * અગ્નિથી ધાતુ શુદ્ધ થાય છે, પણ અગ્નિ શ્યામ થતું નથી, તેજ રીત હે સુરેન્દ્ર ! મારૂં પાપ પણ તેનાથકી જશે-૬૭૧. - ત્યારે સુરેન્ડે કહ્યું કે જે એ પુરુષ હશે તે હે શુભાશયવાળી ! તારી યાત્રા માટે શીદ આવશે ?-672. * સર્વ તિથિ,પર્વ, ઉત્સવ, તે જે મહાત્માએ વર્યા છે, તેને સર્વે તીર્થ પોતાના ઘરમાં જ નિત્ય વિદ્યમાન છે–૬૭૩. તેમજ જેનું મને ઉન્મનિભાવને પામ્યું છે, ને પરમશાંતિમાં વિરમ્યું છે, તેને કથરોટમાં ગંગા છે–૬ 74. આ પ્રતિમાને વિષે જેને બુદ્ધિ નથી એવા યોગીના હદયમાં જિન વિધ માન છે, તેને વિષે જેણે સ્નાન કર્યું છે તે સર્વદા શુચિ છે-૬૭પ. પલમેલ, પંકમેલ, ધૂળમેલ, તેથી મેલા તે મેલા નથી, પણ જે ભાવથકી મેલા છે તે જ સંસારમાં મેલા છે-૬૭૬. * અંતરમાં જ ચિત્ત અતિ દુષ્ટ છે તે તીર્થસ્નાનથી શુદ્ધ થતું નથી, ને હજારે મણ જલથી ધેવાય તો પણ દારૂના વાસણની પેઠે નિત્ય અશુચિજ છે–૬૭૭. છે આવું ધર્મયુક્ત વચન ઈંદ્રને મુખેથી સાંભળી ગંગા પાછી પિતાના કાર્યને સાધવાની ઈચ્છાથી બેલી-૬૭૮. ' હે દેવેંદ્ર! કાર્યવશાત હજાર રૂપ ધારણ કરી હું તેવા પુરુષને ત્રિભુવનમાં ખેળી-૬ 79. કુર માણુંદ કુમાણસહ વિનય કરંતુ મ ભજે સીસ ચઢાવી આણીમાં ઈધણ બાલણ કક્ન–૬૮૦'. તે સ્વર્ગલેકમાં નથી, નાગલકમાં નથી, તે તે આય અને વ્યયથી : સંપૂર્ણ એવા મનુષ્ય લેકમાં હશે -681. ' 1. નઠારા માણસને વિનયથી નભજવો, લાકડાંને બાળી મુકવા માટે માથે મૂકીને ણીએ છીએ.. Jun Gun Aaradhak Trust Gunratnasuri M.S.