________________ \ ' 53 કે હે માતા ! તમે મુગ્ધ થયાં છે, ને હૈ શોભાયમાન ! માર્ગથી ભ્રષ્ટ થયાં છે, ને સ્થાનચુત છો, એમ મને આ તમારાં વચનથી સમજાય છે--૬ 08.. ' અરર ! એ રીતે તે વિષ્ણુનું પાપ પણ તમારામાં આવ્યું કેમ કે એણે જે કપટપ્રગથી આખું અક્ષૌહિણી સૈન્ય હણ્યું તે કહી શકાય એમ નથી-૬૦૯. નવ હજાર હાથી, હાથીએ હાથીએ સો રથ, રથે રથે સે ઘોડા ને જોડે છેડે સો પુરુષ (એટલું અરાઢ અહિણી કહેવાય):-૬૧૦. મહાભારતમાં યુદ્ધને આરંભે બતાવેલું છે કે ભીમસેનને પુત્ર ઘટોત્કચ બત્રીશ લક્ષણે હત–૬૧૧. તે સમયે પાંડવો તથા વાસુદેવ, કેરનું અતિરાલ એવું મહાસૈન્ય દેખીને વિચાર કરવા બેઠા-૬૧૨. - કેણ, કર્ણ, કૃપાચાર્ય, આદિ મહાર, તથા ભીષ્મ, દુર્યોધનાદિ . મહાર, જે સર્વ મહા વિખ્યાતિ પામેલા છે, તેમને કેવી રીતે જીતાશે ?-613. - તેવામાં બાલક એવા ઘટોત્કચે કહ્યું કે હે હરિ ! હું સર્વનાં મર્મ- . સ્થાન જાણું છું- 614. ત્યારે હરિએ કહ્યું કે મારૂં મર્મસ્થાન ક્યાં છે તે બતાવ, એટલે * તેણે પગે જે પદ્મ હતું તે કહ્યું-૬૧૫- તે જોઈ હરિને ચિંતા થઈ કે આ પુરુષ કદાપિ મારી વિરુદ્ધ પડે તે મારૂં મર્મરથાન જાણે છે એટલે મને જરૂર મારશે–૬૧૬: ' વિરુદ્ધ વૈરી, ચેર, મર્મજ્ઞ, મર્મભાષક, અર્ધરાજયહર ભૂત્ય, તેને જે હણતો નથી તે પોતેજ હણાય છે-૬૧૭. - એમ વિચારી કોટિ કપટને ભરેલે કૃષ્ણ રણારભે બોલ્યો કે બત્રીશ લક્ષણે કોઈ પુરુષ આ ઠેકાણે જોઈએ-૬૧૮. - રણાધિષ્ઠાત્રી દેવી તેના વિના તુષ્ટ થવાની નથી, ત્યારે પાંડ એ બે કહ્યું કે હે સ્વામી ! આ સૈન્યમાં આપને કેઈ તે જણાય છે ?.-6 10. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust