________________ હત્યા જેનામાં પડેલી છે એવી માતાનું શું થશે ? --પ૯૩. તે બ્રાહ્મણ, સ્ત્રી, ગર્ભ, ગાય, માતા, પિતા, ભ્રાતા, દીકરી, પીતરાઈ, ઈત્યાદિની નિષ્કારણ હત્યાઓ જે જે પાપીઓ કરે છે તે બધાં તમારામાં સ્નાન કરવાથી તુરત પાપમુકત થાય છે એમ લેકે કહે છે--૫૯૪--૫૫. જૂઠી સાખ, પરહ, પરવંચન, ગુનિંદ, ગુરુઘાત, મિત્રદ્રાહ, મુનિને ઘાત, દેહ, ઈત્યાદિ, વિશ્વાસઘાત, ગર્ભપાત, માંસભક્ષણ, અગમ્ય ગમન, મદ્યપાન, અભક્ષ્યભક્ષણ, દેવદ્રવ્યનું હરણ, દેવાલયપ્રતિ માદિને ભંગ, જીવહિંસા, ગોત્રઘાત, સ્વામીનું હનન, વ્રતભંગ, જ્ઞાતિવધ, ઈત્યાદિ અનેક પાપ શતજન્મપર્યત કર્યા છતાં પણ, તમારામાં સ્નાન કરવાથી શુદ્ધ થાય છે, ને તેમનું પાપ એ પ્રકારે તમને ચઢે છે 596-597--989-199-6 00. એટલા માટે હે માતા ! આવી શકેટિ હત્યાયુકત્ત જે તમે તે કીયા ઘર નરકમાં પડશે ને તમારી મુકિત શાથી થશે એવી મને ચિંતા થઈ છે-૬ 01. હદયમાં મહાઘાત કરતું શક્રનું વચન સાંભળીને, સત્કવિનું કાવ્ય સાંભળતાં થાય છે તેમ, ગંગાનું હૃદય ડોલવા લાગ્યું-૬૦૨. કવિનું તે કાવ્ય શા કામનું ? ધનુર્ધરનું તે ધનુષુ શા કામનું ? કે જેનાથી પરના હૃદયમાં લાગતાં જ માથું ડેલે નહિ ! -6 03. ગંગાએ સુરેશ્વરને યુદત્ત ઉત્તર કહ્યું કે હે વત્સ! તેં કહ્યું પણ મારું સ્થાન જે અતિ શુભ છે તેની વાત સાંભળ-૬૦૪. મુરારિચરણકમલના રજને ધેનારી છું ને તેથી વિષ્ણુપાદકી એમ વિખ્યાત છું -6 05. જનોના પાપાને મારૂં જલ હરે છે, પણ પાછું વિચરણને સ્પર્શ થતાં તે હતું તેવું પવિત્ર થઈ રહે છે-૬ 06. 'આવું યુકત વચન ગંગાએ કહ્યું તે સાંભળી ને ઈદે પ્રત્યુત્તર એ આપ્યું-૬૦૭ : - 1. કવિ પક્ષે સાંભળનાર, અને ધનુર્ધરપક્ષે શત્રુ. * - . 0 P.P. Ac. Sunratnasuri M.S., Jun Gun Aaradhak Trust