________________ * પપ જઈને સર્વેએ ઘટોત્કચને કહ્યું કે ભાઈ તું સત્ય કહે કે કણે શા પ્રકારે વૈરીને આ રણમાં હણ્યા ?-633. પાંડેએ બહુ પૂછયું ત્યારે ઘટોત્કચે સત્ય વાત કહી કે હે સદા, આનંદમાં નિમગ્ન લેવા વિષ્ણુ સહવર્તમાન પાંડે ! સાંભળે-૬૩૪. મેં ગદાયુદ્ધ નથી દીઠું, કે નથી દીઠી સરધારા, કે ગજ, અશ્વ કે રથ બાઝતા નથી દીઠા. કે નથી દીઠા પાળે પાળા લઢતા-એક સુદર્શન ચક્રનેજ રવિબિંબની પેઠે ફરકતું, અને કણબીના દાતરડાની પેઠે રિફનાં માથાં કાપતું મેં દીઠું છે-૬૩૫-૬૩૬, એમ સાંભળીને પાંડે પરસ્પર વાતો કરવા લાગ્યા કે શ્રીવિષ્ણુએજ અરાઢે અક્ષરહિણી હણ એમાં સંશય નથી-૬૩૭. * એમ કહી ઇદ્ર કહ્યું કે હે ગંગાકૃષ્ણ ચરિત જો, એણે વિનાકારણ બાલહત્યા કરી અને અરાદ્ધ અક્ષરહિણી કાપી નાખી–૬૩૮. કૃષ્ણ જે પાપ કર્યું તે બધું તમારામાં આવ્યું, ને તેથી જ હું મહાચિંતાસાગરમાં ડુબ્યો છું-૬૩૯. છે ત્યારે ગંગાએ વળી ઇદ્રને કહ્યું કે મારું એક બીજું પણ સ્થાન છે. ને તે કૈલાસવાસી શ્રીશંકર છે જેમનો આદિ કોઈને ખબર નથી-૬૪૦. તે પાર્વતીના પ્રાણનાથ છે, નંદી તથા બંદીના ગણોના અધિપ છે, નાગનું ઉપવીત ધરે છે, ને સુવર્ણમાણિક્યાદિ સમૃદ્ધિના દાતા છે-૬૪૧.. ત્રિમંત્ર, ત્રિજગત સ્વામી, જગતુસંહારના કર્તા, એવા એ મહેશ્વર છે, ને તેમના મસ્તક ઉપર હે દેવેંદ્ર ! મારું સ્થાન છે–૬૪૨. * ' કટિજન્મ કરેલું પાપ, મનુષ્યવધાદિ મહાપાપ, તે, તથા ગમે તે પાપ * હેય તે હરશિરઃસ્પર્શથી મારામાંથી કેવલ નિર્મલ થઈ જાય છે.-૬૪૩. ત્યારે પાછું ઈ કહ્યું હે માતા! તમે સત્ય કહ્યું પણ તમારું કહેવું ચતુરવિચારને એગ્ય લાગતું નથી-૬૪૪. - નિર્મલ, શ્વેત, એવું ઉત્તમ વસ્ત્ર તેને ગળીમાં બળીએ તો તે કાંઈ ધળુ થવાનું નથી પણ કાળું જ થવાનું-૬૪૫. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust