________________ છે, કેમ કે તમે શત્રુને પીઠ અને પરસ્ત્રીને વક્ષસ્થલ કદાપિ આપ્યાં નથી–૪૮૭ ' ' . ' ત્યારે રાજા પશ્ચિમાભિમુખ બેઠે, એટલે વળી સૂરિ પરાક્રમયુક્ત એ ત્રીજો લેક બેલ્યો-૯૮ - તમારા પ્રયાણથી નેબત ઉપર ઘા પડતાં રિપતૃદયરૂપી ઘટ પૂટયા, અને ગળવા માંડયા તેમની પ્રિયાનાં નેત્રથી, એજ આશ્ચર્ય છે–૪૯૯ ત્યારે રાજા ઉત્તરાભિમુખ બેઠે એટલે સૂરિએ રાજાના યશને થે ક ક–૫૦૦ * સરસ્વતી મુખમાં રહી છે, લક્ષ્મી કરકમલમાં વસી છે, તેથી કીર્તિને શું કોપ થા? કે તેથી દેશાત્રમાં નાશી ગઈ૫૦૧ - આ ચાર લેક સાંભળીને શ્રીવિક્રમભૂપાલે સિધ્ધસેનને પગે પડી નમકાર ક–૫૦૨ | મસ્તક નમાવી નમન કરીને, હાથ જોડી, રાજાએ વિજ્ઞાપના કરી કે આવી ચારે દિશાનું આ મારૂં નિષ્કટક રાજય લે, મેં આપને તે અપેણ કર્યું છે.–૫૦૩–૫૦૪ સરિએ વિક્રમને કહ્યું કે મુનિઓ કેવલ નિરાશાવાળા છે, ને તેમને માટી તૃણમણિ સુવર્ણ શત્રુ મિત્ર બધું સમાન છે–પ૦૫ સદા ભિક્ષા યાચીએ છીએ, જીર્ણવસ્ત્ર પહેરીએ છીએ, ભૂતલ ઉપર પડી રહીએ છીએ, અમારે ઐશ્વર્યનું શું કામ છે.–૫૦૬ - રાગ વિનાને જે છે તેને નારી તૃણ જેવી છે, નિરીછાવાળે છે તેને રાજા તૃતુલ્ય છે, જ્ઞાનીને સર્વ તૃણ છે, રને જીવ તૃણવત્ છે.–૫૦૭ સર્વ સંગથી નિવારીને આત્મા જેણે વશ કર્યો છે, એવા મહર્ષિને રાજયને શો ઉપગ? મેં આટલું પણ જે કર્યું છે, તે કેવલ ધર્મબંધને માટે આદર્યું છે–પ૦૮ કેમકે, રાજામાં ન હોય તેવા ગુણથી તેની સ્તુતિ કરવાથી અમે કંટાન્યા છીએ, કાપતિ બેલવા કરતાં સત્યવાણીથી જ કૃતાર્થે છીએ, એમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust