________________ સંસારમાં કઇ વિદ્વાને ગર્વ કરે નહિ, કેમકે ભવ્ય કરતાં પણ અધિક ભવ્ય બીજા હોઈ શકે છે, “બહુરત્ના વસુંધરા” છે–પ૩૩ - - આ ઉચકનારો પણ આત્મને પદ, પરમૈપદ, ઉભયપદ, આદિ સંજ્ઞા જાણે છે, તેમ સેટ, ને, પંચ પ્રત્યય, તદ્ધિતાદિ, પરિભાષા, વિભાષા, સર્વ જાણે છે, માટે કહ્યું-પ૩૪–૫૩૫ ' હે ભારવાહક! તું શબ્દસ્વરૂપ જાણનારે દક્ષ છે, એટલે તારે કાંઈ સંદેહ હોય તો મને પૂછ–૫૩૬ એમ કહ્યું ત્યારે વૃદ્ધવાદીએ સિદ્ધસેન દિવાકરને એક વચન પૂછયું, અને તેને અર્થે માગ્યો-પ૩૭ અણહલી ફલ મતો મોડિહુમણ આરામમે મો હુમણ કુસમેહિં અવિ નિરજણ કે હિંડ વણેણ વણું 538 સિદ્ધસેન દિવાકર આને અર્થ જાણતો ન હતો એટલે તે પેલા ભારવાહકને જ માન મૂકીને પૂછવા લાગ્ય–૫૩૯ ત્યારે વૃદ્ધવાદી પાલખીના દાંડા તળેથી નિકળી ગયે એટલે ક્ષોભને લીધે સિદ્ધસેન ભયે પડી ગયે–૫૪૦ તે જોતાં જ ચોતરફ હાહાકાર થઈ રહ્યું કે આ પાપી આ બૂઢ કોણ છે? કે જેણે શ્રીસિદ્ધસેનને ભૂમિ ઉપર પાડી નાખ્યા–૫૪૧ તેવામાં સિદ્ધસેને તુરત બેઠા થઈ જોયું તે પોતાના વૃદ્ધ ગુને પાસે ઉભેલા જોયા-પ૪ર અતિ લજજા પામી રોતે તો તેમને ચરણે પડ, ને કહેવા લાગ્યો કે હે સ્વામિના મેં આપને જાણ્યા નહિ, આપની સંભાવના કરી નહિ, તેની મને ક્ષમા કરે–૫૪૩ હું મહાકાલ મંદિરમાં પ્રભાવના કરીને આપ ગુરુદેવની સમક્ષ આલેચના કરી–૫૪૪ તે ઉપરથી વૃદ્ધવાદી બેનાતટપુરમાં ગયા, ને સિદ્ધસેન વિરાગ પામી રાજસભામાં ગ-૫૪૫ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust