________________ . 48 રાજાએ એકવાર સિદ્ધસેનને કહ્યું કે, મહેશ, મહિમાગાર, સુરાસુરવંદિત, અવ્યક્ત, ચિંતવ્યા કરતાં અધિક આપનાર, ત્રિભુવનેશ્વર, એવા મહાકાલ નિત્ય શંભુને નમસ્કાર કરે–પ૪૬-૫૪૭ સિદ્ધસેને ભૂપતિને કહ્યું કે, એ મહેશ્વર મારી શુદ્ધ સ્તુતિને સહી શકે નહિ–૫૪૮ અને સ્તુતિ વિના મારે કરેલો નમસ્કાર, એ સ્વીકારે નહિ, અમે નિયતેન્દ્રિય છીએ ને ઇંદ્રિયોથી અતિ દૂર છીએ–૫૪૯ - હે ભૂપતિ! તમારા કહેવાથી કદાપિ હું સ્તુતિ કરીશ તો મારા પ્રણા મથી લિંગ જરૂર પૂટી જશે–પપ૦ ' એ સાંભળીને રાજાએ કહ્યું કે, મહાદેવની સ્તુતિ કરે ત્યારે સૂરિ કહ્યું કે ઠીક, અને મહાકાલ તરફ ગયે–૫૫૧ ચરણ સન્મુખ રાખીને સૂરીશ્વર સુતો, તેટલામાં સામેતાદિસમેત રાજા આવી પહોચ્યા-પપ૨ | રાજાએ કહ્યું કે હે ગણાધીશ ! મહાદેવની સ્તુતિ સુખે કરે ત્યારે સૂરિએ પદ્માસને બેશી સ્તુતિ આરંભી–૫૫૩ સાથે એવી બત્રીશ દ્વાáિશકા થકી સર્વતોમુખ, સર્વજ્ઞ, જગદાધારની સ્તુતિ, ભક્તિ થકી તેણે કરી–૫૫૪ તેમાંને એક શ્લેક આ પ્રમાણેઃ “સ્વયંભૂ, ભૂતરૂપ, સહસ્રનેત્ર, અનેક, એકાક્ષર, ભાવગમ્ય, અવ્યક્ત, અવ્યાહત, વિશ્વક, અનાદિ મધ્યાંત, પુણ્ય પાપ રહિત” ઇત્યાદિ.–૫૫૫ એ પ્રથમ લેક કહેતાં જ લિંગમાંથી ધૂમ નિકળવા લાગે ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે, આતે શંભુના તૃતીય નેત્રના અગ્નિમાંથી નિકળે છે. કેમકે જયાં ધૂમ ત્યાં વન્તિ હૈ જોઈએ, એ નિયમ છે; માટે નિશ્ચય આ શૂદ્રને એ અગ્નિ પ્રજાળશે–૫૫૬-૫૭ પછી વીજળી જેવું તેજ નિકળ્યું અને ભયંકર શબ્દ થયે, ને શિવ- લિંગ ફૂટીને, આઠ દલયુક્ત કમલ, અતિ રમણીય પ્રભાવાળું, સુવર્ણ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust