________________ 43 બ્રાહ્મણે એ જૈનબિંબ કાઢી નાખી શિવની સ્થાપના કરી છે, ને તેથી એ - વિક્રમાદિત્યને બંધ કરીને આપ એવું કરે કે જેથી એ તીર્થ પાછું સુખદ જૈનેશ્વરતીર્થ થાય-૪૮૭. દેવ ગુરુ સંઘકજે ચુબ્રિજા ચક્કવદિ સેવિજઈ તેન કરેયી મુણું અણું ત સંસારી ઉ હાઈ-૪૮૮. ગુણરાશિ એવા એ સૂરિ આ તીર્થકાર્ય સાંભળીને, ચાર ક્ષેક રચા રાજકારે ગયા-૪૮૯. * ત્યાં દ્વારપાલને કહ્યું કે, હું આ ઉત્તમ શ્લેક લાછું તે વાત જઈને રાજાને જણાવ; એટલે તેણે તે પ્રમાણે કર્યું-૪૯૦ - આપનાં દર્શન માટે કોઈ ભિક્ષુ આપે છે, તે રજા ન થવાથી બારણે ઉભે છે, ને તેના હાથમાં ચાર લેક છે; આપ કહેતો તે આવે કે જાય-૪૯૧ ઔદાર્યમહિમાવાળો આ વિવાળુણાન્વિત લેક સાંભળીને રાજાએ * સામે લૈક કહ્યો–૪૯૨ ' દશલક્ષ આપ, ચેદ શાસન આપે, પછી હાથમાં ચાર લેકવાળો. આવે કે જાઓ-૪૯૩ પછી આ લોક સાંભળીને સૂરીન્દ્ર રાજસમીપે જઈ, સભામાં પૂર્વદિશા તરફ રહી એક શ્લોક બોલ્યો-૪૯૪. મહારાજ! આપે આ અપૂર્વ ધનુર્વિધા કયાંથી પ્રાપ્ત કરી કે માર્ગ આવે છે ને ગુણદિગંતરમાં જાય છે -495 - ત્યારે રાજા પૂર્વથી ઉઠી દક્ષિણ દિશાએ બેઠે એટલે સરિએ બીજો પુણ્યપૂર્ણ શ્લેક કલ્ય-૪૯૬ તમે સર્વદા સર્વ આપો છો એમ બુલેક તમારી મિથ્યા સ્તુતિ કરે 1. માણ અને ગુણ ઉપર શ્લેષ છે. માર્ગણ એટલે ભિક્ષુક અને તીર; ગુણ એટલે. ગુણ અને પણ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust