________________ - 32 , લછી સહાય ચવલા ઉ વિવચલું જીવીય હાઈ ભાવો તુઉ વિ ચવલે વિચાર વિલંબણું કીસ—૩૫૦'. પ્રાણથી કે ધનથી પપકાર કર, કેમ કે પરોપકારનું પુણ્ય શતણ થાય છે-૩પ૧. દો પુરિસેહિં ધરૂ ધરા અહવા દોહિં વિધારિયા ધરિણી ઉવયારે જસ્ટ મઇ ઉવરીયં જે ન સંકુસઈ-૩પર. ઉવયારહ ઉચઆરડુ સવવુ કોઈ કરેઈ અવગુણ કરતાં ગુણકરઈ વિરલા જીણુણી જણે-૩૫૩ . . કેટલાક એવા સત્પષ છે કે જે સ્વાર્થ વણસાડી પરાર્થ સાધે છે, ને : તેવા સામાન્ય છે કે જે સ્વાર્થને બાધ ન હોય તો પરાર્થ સાધે છે, પરંતુ તે તે મનુષ્યરૂપે રાક્ષસજ છે કે જે સ્વાર્થ માટે પરાર્થ બગાડે છે, ને તેમને તે શું નામ આપવું તે જડતું નથી કે જે સ્વાર્થ ન છતાં પણ પરાર્થે બગાડવા ફરે છે–૩પ૪. " - યોગીશ્વરનું વચન સાંભળી રાજાએ કહ્યું કે સુખે કહે, મારા શરીરથી તેમ ધનથી તમારું કાર્ય કરીશ-૩પપ. છે ત્યારે ગીરે કહ્યું, સંપત્તિ છે તે પરાક્રમને આધીન છે, સંસારમાં જે દુર્ધટમાં દુર્ધટ કાર્ય હોય તે પણ પરાક્રમીને સુલભ છે–૩પ૬ - કેમકે જીતવાની લંકા, પગે ચાલીને જવાનું સમુદ્રપાર, શત્રુ રાવણ રણમાં સહાય જુવે તો વાન, તથાપિ એકલા રામે સકલ રાક્ષસકુલનો સંહાર કર્યો; મહાપુરુષોની ક્રિયાસિદ્ધિ તેમના સર્વેમાં જ છે, તેમની સામગ્રીમાં નથી–*૩૫૭, , 1. લક્ષ્મી સ્વભાવથી ચપલ છે, જીવિત પણ તેવું જ છે, ભાવમાત્ર તેવા છે, તે ઉપકાર કરવામાં વિલંબ શાને કરવો? * 2. બે પુરુષે પરિણી ધરી રાખી છે અથવા ધરાળી રાખી છે, જેની ઉપકારમાં મતિ, છે, ને જે ઉપકારને ભુશી વાળતો નથી. ઉપકાર ઉપર ઉપકારને તે સર્વ કરે છે, પણ અવગુણ - ઉપર ગુણ કરનારા વિરલા તો કોઈ જનની જણે છે. 3. આ શ્લોક પણ નીતિશતકમાં છે. - 4. આ શ્લેક હનુમન્નાટકમાં છે. TWITTER P.P. Ac, Gunratngsuri Mi.s. * Jun Gun Aaradhak-Trust