________________ 21 : " હતી. તે અતિ પ્રેમવતી હતી, ને તેનું નામ અનંગસેના હતું. તેમ તે જાતે પણ અનંગસેનાજ હતી-૨૨૫–૨૨૬ - તે પતિવ્રતા હતી, પતિની ભક્તિવાળી હતી, હૃદયને આનંદ આપનારી હતી, સર્વથા શ્રીવિષ્ણુને જેમ લક્ષ્મી તેમ રાજાને યોગ્ય હતી–૨૨૭. રાજા તેની સાથે ભોગ અને સાજ સાગરના કલ્લેબમાં મહાસુખપરંપરા ભેગવતો હતો–૨૨૮. જીવ શરીરથી, નપ સેનાથી, ચાપ ગુણથી, ઘેડો લગામથી, હાથી ઘંટાથી, મેહેલ પતાકાથી, કવિવર બુદ્ધિથી, વૃક્ષ છાયાથી, નિગ્રંથ કૃપાથી, ચંદ્રકલાથી, તેમ ગૃહસ્થ ભાર્યાથી શેભે છે-૨૨૯ એજ ઉજજયિનીમાં એક ધરણીધર નામને બ્રાહ્મણ વસતો હતો, જે વિદ્વાન છતાં અતિ દરિદ્રી હત–૨૩૦. તે વિદ્વાન, મંત્રવિત, જ્ઞાની, વિક્રદર છતાં પૂર્વકર્મના સંગે ધન વગર થઈ ગયો હતો–૨૩૧. ચંદને કંટક, કમલને કાંટા, સમુદ્રના જલને અયિત્વ, પંડિતને નિર્ધનત્વ, પ્રિયજનને વિયેગ, રૂપવાનને દુર્ભાગ્ય, ધનવાને કૃપણતા, એમ વિધિજ એમાં દોષવાનું છે–૨૩૨. ' જયાં શ્રી છે ત્યાં વાણી નથી, જયાં વાણી છે ત્યાં શ્રી નથી, શ્રીના પિતાની વાણી પિતરાઈ છે માટે તેમને મહાવર છે-૨૩૩. તે બ્રાહ્મણને અર્ધી હારિણી સાવિત્રી નામે પ્રિયા, પતિવ્રતા, પ્રેમપૂર્ણ, સુખરૂપ હતી-૨૩૪. કાલક્રમે કરીને તે સગર્ભ થઈ, ને તે સમયે તેને જે દેહદ થયો તે તેણે પોતાના પ્રિયને, સફલ થવાની ઇચ્છાથી, નિવેદન કર્યો-ર૩૫. - પિતા આપે છે પણ તે કાંઈ હદ સુધી, તેમજ પુત્ર ભ્રાંતાદિ પણ હદ સુધી જ આપે છે, એક અનહદ દાતા તો ભીંજ છે, એમ કોણ નથી ? માનતું? -236. 1 જૈન યતિ, 2 સરસ્વતી, શ્રી ને લક્ષ્મી. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust