________________ 24 લઈ ત્રીજીની પાછળ ગાંડો છે, અને તે ( મને જેની સાથે લેવા દેવા નથી વિી ) કેઈક મારા શુભમાં સંતોષ માને છે! અહો તને, પેલાને, મદનને, આ બધાને, ને મને પોતાને, સર્વને ધિક્કાર છે!—૨૬૨. મેહ પમાડે છે, મદ ચઢાવે છે, ફજેત કરે છે, ધમકાવે છે, રમાડે છે, પેદ પમાડે છે,એમ નરનાં પ્રેમાહે હૃદયમાં પેશીને, વામનયના શું શું નથી ભજવતી !!-263. અશ્વનું તેજ, ચૈત્રમાં ગર્જના, સ્ત્રીનું ચરિત્ર, પુરુષનું ભાગ્ય, વૃષ્ટિ કે અનાવૃષ્ટિ, એટલાં વાનાં દૈવ પોતે નથી જાણતે તો મનુષ્ય કયાંથી જાણે-૨૬૪. - અહે સંસારની વિરસતા કેટલી મહેટી છે! એ વિરસતાનાં કારણ ત્રણ છેઃ સ્ત્રી, હિંદળા જેવી ચંચલ લક્ષ્મી, અને રેગના ભાગરૂપે દેહ!—૨૬૫. લક્ષ્મી હિંદાળાના જેવી હાલત છે, વિષયજન્ય રસ અતિ વિરસ છે, દેહ છે તે વિપત્તિનું ગૃહ છે, ધનસંપત્તિ ઘણી હોય તો પણ અંતવાનું છે, લોક બહુ શોકરૂપ છે, સ્ત્રીઓ અનર્થનીજ સાક્ષાત મૂર્તિ છે, તોપણ આવા ઘેર માર્ગમાં અનાત્મરત લેક આસક્તિ રાખે છે–૨૬૬. - કેશ છે તે જૂઓને વાસ છે, મુખ છે તે ચામડે મઢેલું હાડ પંજર છે, કુચ છે તે માંસના પિંડ છે, જઠર છે તે પણ વિષ્ટાને ભંડાર છે, જઘન છે તે મ ત્સર્ગતંત્ર છે, એ સર્વના આધાર રૂપ એક સ્થલ જે સ્ત્રી તેના ઉપર મહાપુરુષોને શે અનુરાગ છે?—૨૬૭. તેમને જ ધન્ય છે જે ગિરિગુફામાં વસી પરમ જાતિના ધ્યાનમાં એવા નિમગ્ન છે કે તેમનાં આનંદાશ્રુને પક્ષીઓ નિઃશંક થઈ ખોળામાં 1. સ્ત્રીઓ લાવવાનો ધંધો કરનાર. આ લોક પંચતત્ર 1 માં પણ છે. એના આગળના શ્લોક ભતૃહરિકૃત વૈરાગ્ય શતકમાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.