________________ માટે એમ કરો કે જેથી ભુખે ચઢી ગયેલી મારી ઓ ઉંચી આવે, ને મારી પુત્રીઓ તથા પ્રિયા સાથે નિત્ય ભેજનાદિ સુખે પામું-૭૫ આ એક વૃક્ષ વાળે, બીજે જલ પાય, ત્રીજે વાડ કરે, જેથી પુષ્પ ચુંટી , આવે, ને પાંચમે આવીને તે પુષ્પથી ભાવપૂર્વક શ્રી જિનેંદ્રની અદ્ભુત પૂજા કરે -76-77 ' તેવા સમભાવવાળાને સમાન ફલ થાય છે, ને જે તેની પ્રશંસા કરે તેને પણ તેવું ફિલ થાય છે–૭૮ માટે ભૂમિદાનનું જે ફલ તે સર્વ તમને થશે. તેથી બળદ આદિ સામગ્રી લાવે-૭૯. ગામના મુખ્ય કણબીઓએ બ્રાહ્મણની તે વાત સાંભળી દયા આણી, દાનબુદ્ધિથી, ક્ષેત્રના ઉપગને સામાન માત્ર આપ્યો-૮૦ - બે બળદ, ગુંસરા સમેત હળ, ખરપડી, વાવણીઓ, કોદાળી, બીજ, હળની સાંતી, કહેવાડી, સમાર, રાશ, ગોફણ, દાતરડું, ઇત્યાદી સર્વ તેને આણું આપ્યું-૮૧-૮૨ એથી પ્રસન્ન થઈ બ્રાહ્મણે ખેતી કામ આરંવ્યું, એટલે તેના ઘરમાંથી દુઃખદાયક દારિદ્રય નીકળી સત્વર નાડું-૮૩ જે ઉખર ભૂમિ હતી તે ખાતર પુરવાથી પિળ જેવું ક્ષેત્ર થઈને રહ્યું. ને તેમાં જે બીજ વાપું તે સહસગુણ ઉતર્યું-૮૪ પૂર્વ પુણ્યના પ્રભાવથી ઘણુંક ધાન્ય પાકયું, એટલે વાને વખત થયો ત્યારે માળે બાંધવા માટે બ્રાહ્મણે તપાસ કરવા માંડી–૮૫. - ખેતરની વચમાં એક સ્તૂપ જેવી અતિ ઉંચી શેભાયમાન ટેકરી જેના ઉપર પથરા પડેલા હતા તેવી નજરે પડી; એટલે તેના ઉપર માળે ઘાલ્ય-૮૬ - પ્રભાત સમયે ગોફણ તથા ઘણાક ગેળા લઈને ઉપર ચઢયો ને માળા ઉપર બેઠો-૮૭ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust