________________ - જે બેઠો તેવુંજ પિતાના માથા ઉપર પવિત્ર છત્ર ધરાયલું બ્રાહ્મણે દીઠું ને આગળ પાછળ ચામર ઉડતા જોયા-૮૮. તેમજ સુવર્ણ મણિ માણિજ્ય આદિ યુક્ત યથાયોગ્ય વસ્ત્રાભૂષણ પણ પિતાના અંગ ઉપર દેખવા લાગ્યો-૮૯ સ્વરૂપત્ન, ઉદારત્વ, જગદુઃખનિવારકત્વ, એ આદિ ગુણ સમેત મન પણ મહા સૌભાગ્યયુક્ત થઈ ગયું–૯૧. બ્રાહ્મણના મનમાં થયું કે, હું તો નવનિધિને ધણછું, ને પ્રજાપાલક તથા ક્રૂર વૈરિમાત્રને જયકર્તા છુ–૯૧. સર્વને દાન આપું, આખી પૃથ્વીને બહુ ભવ્ય મેહેલોથી શણગારું, એમ બ્રાહ્મણના ચિત્તમાં વિચાર થવા લાગ્યા-૯ર. એવામાં કોઈ કાર્ય માટે માળેથી ઉતર્યો પાછું તેનું તે દુર્ભાગ્ય ને તેનું તે હળ તાણવાનું દેખવા લાગ્યો-૩. . એમ થતાં બ્રાહ્મણને બહુ વિરમય થયું ને મનમાં એવો વિચાર આપે કે દાણા લણી લીધા પછી આ બનાવ ધારામાં જઈ શ્રીજને નિવે.દન કરે જોઈએ-૮૪. તે સર્વ રાજાઓને રાજા છે, ને વિદ્વાનોને શિરોમણિ છે, પુરુષવેષે સાક્ષાત્ સરસ્વતી છે, ને તે સંદેહરૂપી લાકડાંને ભેદનાર છે-૯૫ એટલામાં ભાગ્યેગે મહાકાલની યાત્રા સાસ ભેજરાજા સેના સહિત ઉજજયિનીમાં આ -86. તેને આ જાણીને પેલે બ્રાહ્મણ માળેથી ઉતરી, તેના આગળ યથાર્થ ક્ષેત્રચેષ્ટા કહેતા હ-૯૭. ' ' પૃથ્વીપતિ શ્રીજ, આવું વૃત્તાન્ત સાંભળીને ઘણાક પંડિતેને લઈ તે આગળ આવ્યો-૯૮. સામંતવર્ગ, મંરિવર્ગ, રાજાઓ, બીજા લેક, સર્વે એ તુત જોવા માટે રાજની સાથે આવ્યા-૯૯. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust