________________ 15 . - ઘર છે તે વસવા માટે છે, થાળ ભજન કરવા માટે છે, શાહી લખવા માટે છે, ઘડે ચઢવા માટે છે, શય્યા સુવા માટે છે, ભાર્યા ભેગા કરવા તથા સંતતિ વધારવા માટે છે, ગુરૂ ધર્મોપદેશ માટે છે, ધ્યાન મોક્ષસુખ માટે છે, આભરણવસ્ત્રાદિ અંગશેભા માટે છે, દેવાર્ચન પૂજા માટે છે, દાન ભેગ માટે છે, ફૂ જલ માટે છે, વાડી પુછપ માટે છે, ખેતી અન્ન માટે છે, ટાલ રક્ષા માટે તેમ શોભા માટે છે, તેમજ જેમ બીજાંપણ ભક્ષ્ય દાનભેજનાદિ માટે છે, તેજ પ્રમાણે આ સિંહાસન પણ આસન કરવા માટે જ છે તે તેના ઉપર હવે બેસવું જોઈએ-૧૬૧૯-૧૬૨-૧૬૩-૧૬૪ --165. એમ નિશ્ચય કરીને રાજેન્દ્રથી જે સર્વજોતિષશાસ્ત્ર જાણનારાને બેલાવ્યા–૧૬ 6. " તેમને ફલવગ્નાદિ દાનથી તથા ભક્તિપૂર્વક પૂજાથી સત્કાર કરી રાજાએ રાજયેગનું શુભલગ્ન પૂછ્યું-૧૬૭. તે સુશાસ્ત્રજ્ઞ એ વિચાર કરી ઉત્તમ મુહૂર્ત આપ્યું, કે પુર્ણિમાને રવિવારે પુષ્ય નક્ષત્રમાં મીન લગ્ન બહુ ઉત્તમ છે -168. પુષ્પવિના કરેલું કાર્ય અવળું થાય છે, પણ પુષ્યકૃત કદાપિ નિષ્કલ - જતું નથી, ચંદ્રમા કદાપિ બારમો હોય તો પણ પુષ્ય નક્ષત્ર સર્વસિદ્ધિ આપનાર છે -169. . મુહૂર્ત નક્કી કરીને રાજરાજે સામગ્રી તૈયાર કરાવી, ને સર્વતીર્થનાં ' પવિત્રાદક મગાવ્યાં–૧૭૦. એકસે આઠભાર પ્રસિદ્ધ ઓષધિમાત્ર મગાવી. દુર્વા, ગોરોચન, દર્ભ,. | સર્ષપ, પંચરત્ન, હરિદ્રા, કુંકુમ, સૂત્ર, સુવર્ણ, અને રત્નમય 360 કલશ, અને બીજાં જે જે જોઈએ તે સર્વ ભેગાં કરાવ્યાં -171-172. પંચામૃત, પંચરાજી, પંચહવ્ય, એ આદિ ઉપસ્કર, તથા સદાફલ, ક્ષીરવૃક્ષફલ, એવાં વિવિધફલ, ખ, ચામર, છત્ર, તથા ઉત્તમ વસ્ત્ર, ને રાગ્ય એવાં અસંખ્ય નવીન આભરણ, એ સર્વ તૈયાર કર્યું–૧૭૩-૧૭૪. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust