________________ બ્રહ્માંડ જેનાથી ભરાઈ જાય એટલા યશવાળ, યશરાશિયુક્ત, એ સર્વ ભયને હરનાર ભોજ રાજા ત્યાં રાજય કરે છે..? કહ્યું છે કે, કવિમાં, વાદીમાં, ભેગીમાં, યોગીમાં, દાતામાં, સપુરપોને ઉપકાર કરનારમાં, ધનવાનમાં, ધનુધિરનારમાં, ધર્મ પાળનારમાં, પૃથ્વી ઉપર ભેજ સમાન નૃપ નથી.-૪૫. - શું નંદી છે? મુરારિ છે? કામ છે? ચંદ્ર છે? વિધાતા છે? કઈ વિદ્યાધર છે? કે ઈંદ્ર છે? નલ છે?. કુબેર છે? પ્રથમ નથી, દ્વિતીય નથી, તૃતીય નથી, ચતુર્થ નથી, એમ એ નવમાન કેઈ નથી; પણ એ પિતાની ઇચ્છાથી ભુવનતલે ક્રીડા કરતો ભૂપતિ શ્રીજદેવ છે-૪૬. તે જગતને પિતા, જગતની માતા, જગતને આનંદ આપનાર, તથા વિદ્વાનોના મન રૂપી કમલ ખીલાવનાર સૂર્ય છે.–૪૭. ઉચિતાનુચિતજ્ઞાતા, એ એ પુરુષરૂપ સરસ્વતી છે; એવા ભેજરાજ જે કોઈ યે નથી કે થવાનો નથી–૪૮. . * ભેજરાજ માલવેશ છે, ત્યાં બીજા ન માત્ર નામનાજ છે અને લક્ષ્મીના કણ માત્રથી સંતોષ પામી માલવાના સામું પણ જતા જ નથી–૪૯. - તે સૂર્યપ્રતાપથી દ્વિગુણ પ્રતાપવાળે છે, ચંદ્રથી આઠગણે પ્રકૃષ્ટ છે, ને એના દાનથી કલ્પદ્રુમ ચિંતામણિને કામધેનુ એતો ખપી ગયાં ને નામમાત્ર થઈ રહ્યાં–૫૦. તે સર્વજગદાધાર, આ શ્રીભોજરાજ, પૃથ્વીને કુબેર છે; ને તેણે પોતાના પ્રતાપથી આકાશ ભરી દીધું છે–૫૧. " તેજ માલવદેશમાં અમરપુરી સમાન પુરી છે. જેનું નામ આવતી. છે, ને જે સ્વર્ગ સુધી પ્રખ્યાત છે–પર. એ પુરની પાસેના રમ્ય અને ધનધાન્યસંપૂર્ણ એવા સુગ્રામને - વિષે એક મહાદરિદ્રી બ્રાહ્મણ રહેતો હત–૫૩. 1. ચઢીઆત, ઉત્તમ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust