________________
ઉ૮
' જ્યાં સુધી બાહ્ય પદાર્થો પ્રત્યેને રાગભાવ, ચિત્તમાં દઢતાથી વતે છે, ત્યાં સુધી દુઃખ આપનાર કર્મોને કેવી રીતે નાશ થઈ શકે? પાણીથી ભીંજાયેલ પૃથ્વી જ્યાં સુધી છે ત્યાં સુધી એની ઉપરનુંસૂર્યતાપને રોકનાર અનેક શાખાઓવાળું વૃક્ષ કેવી રીતે સુકાઈ જાય?
रामाः पापाविरामास्तनयपरिजना निर्मिता बबनर्था । गानं व्याध्यादिपात्रं जितपवनजवा मूढलक्ष्मीरशेपा ॥ किं रे दृष्टं त्वयामन् भवगहनवने भ्राम्यता सौख्यहेतुयेन त्वं स्वार्थनिष्ठो भवसि न सततं बाह्यमत्यस्य सर्वे ॥९८।
હે મુઢ! આ સ્ત્રી પાપનું સ્થાનક છે. આ પુત્ર-પરિવાર અનેક અનર્થોનું કારણ છે. આ શરીર રોગ-શોકથી પીડિત છે. સંપૂર્ણ લક્ષ્મી-સંપત્તિ પવનથી પણ અધિક ચંચળ છે. આ સંસારરૂપી ભયાનક વનમાં હે આત્મા! એવું શું જોયું કે તું સર્વ બાહ્ય પદાર્થોને ત્યાગ કરી પિતાના આત્મહિતમાં સદાને માટે લીન નથી રહેતો? :
सकललोकमनोहरणक्षमाः करणयौवनजीवितसंपदः । कमलपत्रपयोलवचञ्चलाः किमपि न स्थिरमस्ति जगत्रये ॥१०॥
સર્વ જનના મનને હરવામાં સમર્થ ઇકિ, યૌવન, જીવન અને સંપદા એ કમળના પાન ઉપર રહેલ પાણીના ટીપા સમાન ચંચળ છે. આ ત્રણે જગતમાં કોઈ પણ પર્યાય રિથર નથી.
जननमृत्युजरानलदीपितं- जगदिदं सकलोऽपि विलोकते । तदपिधर्ममति विद्धाति नो रतमना विषयाकुलितो जनः ।११।।
આ સંકલ સંસાર જ મૃત્યુ અને વૃદ્ધાવસ્થારૂપી અગ્નિથી પ્રજવલિત છે, એમ જેવા છતાં પણ આ વિષયોનિથી આકવિત