Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ४ गा ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्तः
अन्यदा तस्य राज्ञः समीपे तत्पुरवासिनः सहस्रशस्तत्राजग्मुः, नृपस्य पुरस्तात् प्राभृतं निधाय ते विज्ञापयामासुः - स्वामिन्! नगरमेतत् कुबेरपुर सदृशमासीत्, तदिदं केनापि तस्करेण निरन्तरं मुष्यमाणं रिक्तं संजातं अतोऽस्य नगरस्य रक्षां कुरु । तदा नृपतिना स्वपुररक्षका आकारिताः, वचोभिस्तर्जिताः पुररक्षकाः अब्रुवन्महाराज ! चौरान्वेषणं कुर्वतामस्माकं बहवो दिवसा अतीताः किंतु चौरो न दृश्यते, किं कुर्मः ? कोऽपि प्रचण्डस्तस्करोऽस्ति । अत्रान्तरे नृपं नत्वाऽगडदत्तकुमारेणोक्तम्कुछ दिनों के बाद राजा के पास हजारों नगरवासी आये और नजराना भेट कर कहने लगे-स्वामिन् ! यह नगर जो कुबेर के पुर समान है अब किसी तस्कर के द्वारा निरन्तर लुटाया जाकर बिलकुल खाली होता जा रहा है, अतः आप इस नगर के उपद्रव को शीघ्र दूर करने का प्रयत्न कीजिये । प्रजाजनों की बात सुनकर राजाने उसी समय नगररक्षकों को बुलाया । और डाटकर उनसे कहा कि यह क्या बात है जो नगर में लोकों की चोरियों से त्रास हो रहा है, क्या तुम लोग सोते रहते हो । अभीतक चोरों का पता क्यों नहीं लगाया ? इस तरह का कर्तव्य में प्रमाद, तुम लोगों के हक में ठीक नहीं है । राजा की डाट डपट सुनकर नगररक्षकों ने कहा कि हे नाथ ! हम लोग कई दिनों से चोरों की खोज करने में लगे हुए हैं, परन्तु अभीतक चोरी करनेवालोंका पता ही नहीं पड़ रहा है, क्या करें ? मालूम होता है कि कोई प्रचण्ड तस्कर है। जब नगररक्षकों के मुखसे इस प्रकार के हतोत्साह
५९
કેટલેાક સમય વીત્યાખાદ હજારો નગરવાસીએ રાજાની પાસે આવી નજરાણું ધરીને કહેવા લાગ્યા કે, સ્વામિન્! આ નગર જે કુબેરના નગર જેવું છે તે હવે ચાર-લુંટારાઓથી રાજ લુંટાઈ રહ્યું છે, અને ખાલી થઈ રહ્યુ છે, આથી આપે આ ઉપદ્રવને દૂર કરવાના તાત્કાલિક પ્રમ ધ કરવા જોઇએ. પ્રજાજનેાની વાત સાંભળી એ જ વખતે રાજાએ નગરરક્ષકાને મેલાવ્યા અને કડક શબ્દોમાં કહ્યું કે—“ પ્રજાજને જ્યારે ચાર લેાકેાથી લુંટાઈ રહ્યા છે, ત્યારે તમે લેાકેા શું ઊંઘે છે ? આજ સુધી ચારાને કમજે કેમ નથી કરી શકયા ? આ પ્રકારના તમારા લેાકેાના પ્રમાદ હું જરા પણ ચલાવી નહીં લઉં. રાજાનું આ પ્રકારનું કડક વલણુ જાણી નગરક્ષકાએ કહ્યું કે હે નાથ ! અમે લેકે ઘણા દિવસથી ચારાની તપાસમાં છીએ પરંતુ ચારી કરનારાઓના આજ સુધી यत्तो लाग्यो नथी. शु री ! या आई मरो योर लागे छे. नगररक्षકાના મેઢેથી આ પ્રકારનાં હતાત્સાહ જેવાં વચન સાંભળ્યાં ત્યારે અગદત્તે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨