Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे कियान् भवता कृतः । तदा राजकुमारः स्वकुलनामकथने लज्जितो जातः, तदुपाध्यायस्तस्य कुलादिकं सर्वविद्यासु नैपुण्यं च राज्ञे निवेद्याह
सन्तः स्वयं न भाषन्ते, सतोऽपि स्वगुणान् हिया।
इत्यसौ मौनमाधत्ते, कुमारो गुणशेवधिः ॥ १ ॥ अथ स भूपतिः कुमारवृत्तान्तं श्रुत्वा चमत्कृतो जातः, स राजकुमारस्तेन भुवनपोलाख्येन नपेण वस्त्रभूषणादिभिः सत्कृतस्तत्रैव राजधान्यां निवसति स्म। कि-आप का नाम क्या है, और आप किस कुलके हैं ? कितने कलाओं का अभ्यास किया है ? राजा के प्रश्न का उत्तर देने में लज्जाका अनुभव करनेवाले अगडदत्त कुमारने कुछ भी नहीं कहा-न अपना नाम ही बताया और न कुल ही। हां, उस समय उसके कलाचार्य ने कुमारका क्या नाम है और कौनसा इसका कुल है, ये सब बातें राजासे कह दों। तथा किन२ विद्याओं में इसने निपुणता प्राप्त की है, यह भी बतला दिया। साथ में कलाचार्य ने यह भी कहा कि-" महाराज जो सज्जन होते हैं वे अपने में विद्यमान गुणों के प्रकाशन करने में भी लज्जा का अनुभव करते हैं। यही बात इस गुणी कुमार की हो रही है ॥१॥
कलाचार्य द्वारा कुमार का यथार्थ परिचय पाकर राजा को बड़ा आश्चर्य हुआ। उसने कुमार का वस्त्र अभूषणों द्वारा खूब सत्कार किया। इस प्रकार भुवनपाल नृप से वस्त्र आभूषण द्वारा सत्कार पाकर कुमार आनंद के साथ वहीं पर राजधानी में रहने लगा। પૂછયું કે-આપનું નામ શું છે, અને આપ કયા કુળના ભૂષણ છે, કેટલી કળાઓને અભ્યાસ કર્યો છે ? રાજાના આ પ્રશ્નને ઉત્તર આપવામાં શરમ અનુભવતાં અગડદર કુમારે કાંઈ પણ ન કહ્યું. ન તે પિતાનું નામ બતાવ્યું કે ન તો પોતાનું કુળ. એ સમયે ત્યાં બીરાજેલા કળાચાર્યે કુમારનું નામ તથા કુળને પરિચય રાજાને આપે અને કેટ કેટલી વિદ્યાઓમાં તેણે નિપુણતા પ્રાપ્ત કરેલ છે તે પણ જણાવી દીધું. સાથોસાથ કળાચાયે એ પણ કહ્યું કે –
“મહારાજ જે સજજન હોય છે તે પિતાના વિદ્યમાન ગુણને જાહેર કરવામાં પણ લજજા અનુભવે છે. એજ વાત આ સદ્દગુણી પુરુષમાં દેખાઈ રહી છે.
કળાચાર્ય પાસેથી કુમારને પરિચય મળતાં રાજાને ભારે આશ્ચર્ય થયું. તેણે કુમારને વસ્ત્ર આભૂષણ વગેરેથી ખૂબ સત્કાર કર્યો. આ રીતે ભૂવનપાલ રાજા તરફથી વસ્ત્ર આભૂષણ દ્વારા સત્કાર પામીને કુમાર આનંદથી ત્યાં રાજધાનીમાં રહેવા લાગ્યા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨