________________
}}
શારદા શિખર સફરજન ઉઠાવીને ચાલવા લાગ્યા. ત્યાં પાછળથી બૂમ પડી કે ચાર છે. પકડા અને એને પકડીને એના ઉપર ચારીના આરેાપ મૂકીને જેલમાં પૂરાવી દીધા. થે।ડીવાર તે એભાન બની ગયા. શુધ્ધિમાં આભ્યા. ત્યારે પાતે પેાલીસ ચેાકીની એક અંધારી ખાલીમાં લેાખંડના સળીયા પાછળ બેઠા હતા.
આ તરફ સાંજના પાંચ વાગતાં રમેશ સ્ટેશન પર આવીને ઉભું રહ્યો. સાડા પાંચ વાગતાં ગાડી સ્ટેશનમાં દાખલ થઈ ત્યારે તેના આનંદને પાર ન હતા કે હમણાં મારા બાપુજી સફરજન લઇને આવશે. ગાડીમાંથી પેસેન્જરે એક પછી એક ઉતરવા લાગ્યા. મધા ઉતરી ગયા. સૌ સૌના રસ્તે પડયા. રમેશ દરેકના સાસુ ધારી ધારીને જોતા હતા. પણ એના બાપુજી આવ્યા નહિ ત્યારે એની ધીરજ ખૂટી ગઈ. છેવટે સ્ટેશન ઉપર કેાઈ માણસ ન રહ્યું એટલે નિરાશ થઈ ને રમેશ વીલે મેઢે ઘેર પા આવ્યે ને કહ્યું-ખા ! ગાડી આવી પણ મારા ખાપુજી આવ્યા નહિ. તે। મા કહે છે બેટા ! હવે નવ વાગ્યાની ગાડીમાં આવશે. આજે પગારના દિવસ છે. એટલે કદાચ કોઈ ચીજ વસ્તુ ખરીદવા રાકાયા હશે. તું હમણાં સૂઈજા. તારા બાપુજી આવશે એટલે હું તને ઉડાડીશ. રમેશને સમજાવીને તેની માતાએ સૂવાડી દીધા.
આ માજી રમેશના પિતા જેલરને વિનંતી કરે ભાઈ ! હું ચાર નથી. મારી આ દશા થઈ છે. ભલે મને જેલમાં પૂર્યો, પણ મને એક કલાક માટે છૂટો કર તે હું મારા વ્હાલસાયા ખાખાને સફરજન આપીને આવું. એની કરૂણ કહાની સાંભળીને જેલરનું હૃદય પીગળી ગયું. કારકૂન કહે તને જો મારી વાત સાચી ન લાગતી હાય તા ઘેર જઈને ખાત્રી કરી આવ. પેાતાનું સરનામું આપ્યું. જેલર રાત્રે તેને ઘેર સજન લઈને ગયા. તે સમયે છોકરા એની માને કહે છે ખા ! હજુ મારા બાપુજી સફરજન લઈને ન આવ્યા ? કયાં ગયા હશે ? માતા દીકરાને કહે છે બેટા ! હમણાં આવશે. આ સાંભળીને જેલરને વિશ્વાસ આન્યા કે આ ચાર નથી. સાચેા માણસ માર્યાં જાય છે. તેણે ખારણું ખખડાવ્યું. રમેશને થયું કે મારા બાપુજી આવ્યા. જેલર કહે છે બેટા ! લે હું તારા માટે સફરજન લઈ ને આવ્યેા છું. છોકરો કહે તમે કાણુ છે ? મારે તમારું' સફરજન નથી જોઈતું. મારા ખાપુજી લાવવાના છે. જેલરે રમેશની માતાને બધી વાત કરી કે રમેશ માટે સફરજન લેવા જતાં એમની આ દશા થઈ. મા-દીકરો ઢગલા થઈને પડી ગયા. તે જેલરની સાથે ત્યાં આવ્યા. જેલના સળિયા પાછળ બેઠેલા પતિને જોઈ ને પત્ની અને રમેશ ચેાધાર આંસુએ રડવા લાગ્યા. રમેશ તે કરૂણ પાંત કરવા લાગ્યા. અરેરે....બાપુજી ! મારા માટે સફરજન લેવા જતાં તમારે જેલમાં જવું પડયું ! છેવટે ત્રણ દિવસના કરૂણ કલ્પાંતના અંતે સાચા પૂરાવા મેળવીને રમેશના માપને જેલમાંથી છૂટા કર્યો, રમેશ એના પિતાને વળગી પડયા ને ખેલ્યાઆપુજી ! મારા પાપે આપને જેલમાં જવું પડયું. હવે હું કદી સફરજન નહિ માંશુ.