________________
૪
શારદા શિખર
ખિસ્સામાંથી પડી ગયું લાગે છે. આ રીતે ખોટું ખોલ્યા સિવાય દીકરાને સમજાવી શકાય તેમ ન હતું. આ રીતે નિર્દોષ બાળકને જેમ તેમ કરીને સમજાવી દીધા. પણ આંખમાં આંસુ આવી ગયા. અહા ! કેવા કમભાગી છું કે મારા એકના એક બાળકને એક આનાનું સફરજન લાવીને આપી શકતા નથી !
દેવાનુપ્રિયે! વિચાર કરો. ગરીબાઈ કેવી ચીજ છે! જેમને મળ્યું છે. તેમને એક આનાને કાઈ હિસાખ નથી અને જેને નથી તેને એક આના માટે કેટલા ફ્રાંફા મારવા પડે છે. આજે શ્રીમંતાના કપડા વાશિંગમાં ધાવાય છે તેના જે ખર્ચ આવે છે તેટલા ખર્ચમાં તા ગરીબના ગુજરાન ચાલે છે. તમારા નાટક-સિનેમા અને હોટલના ખર્ચ અને તમારી ગાડી માંદી પડે તેા પણ તેના કેટલા રૂપિયા ખાઈ જાય છે. એનેા હિસાબ કેટલેા થાય ? એટલા પૈસામાં ગરીખો લીલાલહેરથી રહી શકે છે. જ્યાં શ્રીમંતાના હાસ્ય છે ત્યાં ગરીખોની હાય છે. તમારા પુણ્યાચે તમને ભરપૂર સામગ્રી મળી છે તે ગરીખનાં આંસુ લૂછજો. મારા સ્વધી બંધુ કયાં કાણુ દુ:ખી છે તેની તપાસ કરજો ને ગુપ્ત રીતે તેને મદદ કરજો.
રમેશ એના બાપુજીને કહે છે ખાપુજી ! આજે સફરજન ખિસ્સામાંથી પડી ગયુ` છે તેા કાલે જરૂર લાવશે ને? કાલે ખિસ્સામાં ન મૂકતાં થેલીમાં મૂકીને લાવજો હાં. એને કયાં ખખર છે કે મારા પિતાની કઈ સ્થિતિ છે ? એને માપ કહે-બેટા ! હવે કાલે નહિ લાવું. કાલે રવિવાર એટલે રજાના દિવસ છે. પરમ દિવસે સેામવારે પગારના દિવસ છે એટલે તે દિવસે હું તને એ સફ્જન લાવી આપીશ. રમેશને હરખના પાર નથી. એની માતા પાસે જઈ ને કહે છે ખા ! સેામવારે મારા ખાપુજી મને એ મેટા સફરજન લાવી આપવાના છે. પછી ખાવાની કેવી મઝા આવશે ? રમેશની મા એના પતિ સામું જોઈ ને કહે તે આનેા હરખ તે જુઓ. હજી તે સફરજન હાથમાં આવ્યા નથી. તમે લાવી આપવાનું કહ્યું છે એટલામાં તે ગાંડેતૂર બની ગયા છે. તે સફરજન મળશે ત્યારે એને કેટલેા હર્ષ થશે ? સેામવારે રમેશના પિતા એફીસે જવા નીકળ્યા. રસ્તામાં ફ્રૂટવાળાની દુકાન આવી. દુકાને જઈ સફરજનના ઢગલામાંથી એ મોટા સારામાં સારા સફરજન જોઈ ને કાઢયા. તેની કિંમત ઠરાવીને દુકાનદારને કહ્યુંભાઈ ! આ બે સફરજન જુદા રાખી મૂકો. હું એફીસેથી પાછે ફરીશ ત્યારે લેત જઈશ. દુકાનદાર કહે-ભાઈ ! અત્યારે લઈ જાખે! તે ! તે! કહે અત્યારે મારી પાસે પૈસા નથી. આજે પગાર મળવાના છે એટલે પૈસા આપીને સાંજે લઈ જઈશ. ઘણાં દિવસથી સફરજન સફરજન ઝંખતા પુત્રના હાથમાં મૂકતાં એ કેવા રાજી થઈ જશે ને નાચવા કૂદવા લાગશે એ વિચારની કલ્પના કરતાં રમેશના પિતાના મુખ ઉપર હાસ્યનું તેજ ચમકવા લાગ્યું.
—