________________
શારદા શિખર
૬૩
ત્યાં ૫૦] રૂ. ને હિસાખ ન હતા. આ શ્રીંમતના કરો અને ગરીબના છોકરા લગભગ સરખી ઉંમરના હતા. તેઓ સાથે રમતા-ખેલતાં હતાં. શ્રીમતના ઘરમાં મેવા મીઠાઈ અને ફ્રુટના હિસાબ ન હોય. આ શ્રીમતના છેક એક દિવસ સફરજન લઈને ચોકમાં ઉભે ઉભા લહેજતથી ખાતા હતા. તે વખતે પેલેા ગરીખ છેકરા કહે છે ભાઈ સુરેશ ! તું આ શું ખાય છે ? તેા કહે, હું સફરજન ખાઉં છું. સફરજન જોઈ ને ગરીબના છેોકરા રમેશના મેઢામાં પાણી આવ્યું. તે કહે-સુરેશ ? મને એક ચીરી આપને ! બંધુઓ! ખાળક તો પવિત્ર હોય છે. એને આપવાનું મન થયું પણ એની મા આ જોઈ ગઈ. એટલે કહે છે ખબરદાર ! એને સફરજન આપ્યું છે તે ? એક દિવસ આપીશ તેા એ રાજ માંગવા આવશે. જીએ, પૈસાની કેટલી ગરમી છે! સુરેશે હાથમાં રહેલું છેલ્લું સફરજનનું બટકું મોઢામાં મૂકી દીધું. ખિચાશ રમેશ જોતા રહી ગયા.
46
પુત્રે પિતા પાસે કરેલી સફરજનની માંગણી : ” રમેશ ઘરમાં આવીને એના પિતાને કહે છે ખાપુજી ! મને સફરજન ખાવાનું બહુ મન થયું છે. તે મને એક સફરજન લાવી આપશે। ને ? પિતા કહે ભલે, બેટા લાવીશ. એમ કહી પિતા નાકરીએ જવા રવાના થયા. પેલા નિર્દોષ બાળકના મનમાં આનંદ છે કે મારા ખાપુજી મારા માટે સફરજન લાવવાના છે. સાંજ પડી. ગાડી આવવાને ટાઈમ થતાં રમેશ સ્ટેશને પાંચી ગયા. એના પિતા ગાડીમાંથી ઉતર્યાં કે તરત હાથ ધરીને કહે છે ખાપુજી ! મારા માટે સફરજન લાવ્યા ? એના પિતા કહે બેટા ! આજે તે હું ભૂલી ગયા. નાનકડા ફૂલ જેવા બાળકનુ માં પડી ગયું. તે નિસાસેા નાંખીને કહે છે ઠીક, તેા કાલે જરૂર લાવો. ભૂલી ન જતા હાં. એના પિતા એફિસેથી છૂટીને ઘેર આવતાં ફ્રુટની દુકાન પાસેથી નીકળતા હતા ત્યારે રમેશની માંગણી યાદ આવી હતી. પણ અત્યારે ભૂલી ગયે તે સાચું ન્હાતા ખેલ્યા. સફરજન યાદ હતું પણ તેના ખિસ્સામાં એક પૈસે પણ ન ન હતા. સફ્જન કયાંથી લાવે ? એક આનાનું સફરજન મળતું હતુ પણ એક પૈસાના જ્યાં સાંસા હતા ત્યાં આનેા લાવવા કયાંથી ? એક તરફ પોતાના વ્હાલસેાયા પુત્રની આ પહેલી માંગણી હતી. એ માંગ પૂરી કરવા એફીસના પટાવાળા પાસે ૨૫ પૈસા ઉછીના માંગ્યા હતા તેણે ઉછીના પૈસા આપવાની ના પાડી. આવતી કાલે પોતે પચ્ચીસ પૈસા કયાંથી લાવશે તેની પણ ખખર ન હતી. પણ નિરાશ થયેલા ખાખાના યામણા માં સામુ` જોઈ તેને દિલાસા આપવા માટે કહ્યું-બેટા! આજે ભૂલી ગયા. કાલે લાવીશ. ખીજા દિવસે આજે મારા પિતાજી સફ્રજન લાવશે એ આશામાં દિવસ વીતાવ્યેા. સાંજ પડતાં ડેલીના બારણાં પાસે આશાભેર ઉભા હતા. દૂરથી પિતાને આવતા જોઈ દોડીને સામે ગયા. ને સફરજન માટે હાથ ધરીને ઉભે રહ્યો. પિતાને દિલમાં દુઃખ થયું પણ દીકરાને દિલાસા દેવા ખિસ્સામાં હાથ નાંખીને કહે છે બેટા ? સફરજન તા લાભ્યા હતા પણ