Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બાપ્પા.
ફા.સુદ-૮ ૧૩-૩-૨૦૦૦, સોમવાર
* રાધાવેધની જેમ વિદ્યા સાધવાની છે. તે વિનય દ્વારા જ સાધી શકાય.
અવિનયના માર્ગે વિના પ્રેરણાએ ચાલી શકાય, પણ અહીં તો પ્રેરણા પછીય ચાલવું મુશ્કેલ છે. રાધાવેધ સાધવા જેટલું મુશ્કેલ છે.
* ઉપયોગ શુદ્ધ બને તો જ યોગ શુદ્ધ બની શકે. ઉપયોગ સર્વ જીવો માટેનું સ્વરૂપ-દર્શક લક્ષણ છે. “પરસ્પરોપગ્રહો નીવાનામું |’ આ સર્વ જીવો માટેનું સંબંધ-દર્શક લક્ષણ છે.
ઉપયોગ મલિન હોય ત્યારે પરસ્પર ઉપકારની જગ્યાએ અપકાર થાય. શુદ્ધ ઉપયોગ હોય ત્યારે સહજભાવે ઉપકાર થતો જ રહે.
* તીર્થકરો આટલા મહાન હોવા છતાં કોઇની પાસે જબરદસ્તીથી ધર્મ કરાવતા નથી.
વિનયનો ઉપદેશ અપાય, પણ તેમાં જબરદસ્તી ન થઈ શકે. ધર્મ પરાણે આવી શકતો નથી.
* અવિનય કર્મનું બંધન કરાવે.
વિનય કર્મનું વિનયન [નાશ]કરાવે. | નવકાર પરમ વિનયરૂપ છે, માટે જ તે સર્વપાપનો નાશ
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૩૯