Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
(૬) કેવળજ્ઞાન એટલે...
(A) સકલ જીવોમાં રહેલી આનંદમયી સત્તા. (B) સંપૂર્ણ વિશ્વનું જ્ઞાન. (C) ત્રણે કાળનું એકીસાથે જ્ઞાન.
(D) આપણો જ દબાયેલો જ્ઞાન ખજાનો. (૭) આપણે કર્મોને તો યાદ રાખ્યા પણ..
(A) ધર્મને ભૂલી ગયા. (B) તેના ફળને ભૂલી ગયા. . (C) ગુણોને ભૂલી ગયા.
(D) પ્રભુને ભૂલી ગયા. (૮) જેનાથી આત્માનું અહિત થાય તેને...
(A) ધર્મ કહેવાય જ કેમ ? (B) સાધક મનાય જ કેમ ? (C) મોક્ષ સાથે શું લેવા-દેવા ? (D) જ્ઞાન કહેવાય જ કેમ ? મિથ્યા પરંપરામાં ચાલનાર કરતાં.. (A) સમ્યક પરંપરામાં ચાલનાર શ્રેષ્ઠ છે. (B) સમ્યક પરંપરાવાળા કેટલા ઓછા છે ? (C) તો નહિ ચાલનાર સારો.
(D) મિથ્યા પરંપરા પ્રવર્તક મોટો દોષભાગી છે. (૧૦) સાધુ તો સદા.
(A) સાધના માટે સજ્જ હોય. (B) સહાય કરવા તૈયાર હોય. (C) સરળતાના ભંડાર હોય. (D) મૃત્યુ માટે તૈયાર હોય.
• પ્રશ્ન ૪ : નીચેના વાક્યો કોણ બોલે છે ? તે જણાવો.
બોલનારનું નામ અને પુસ્તકના પાના નંબર લખો. (૧૦) (નોંધ : આખું પુસ્તક પ્રાયઃ પૂજ્યશ્રી દ્વારા કહેવાયેલું છે, એટલે પૂ.આ. ભગવંતનું નામ લખાય તો ખોટું ન કહેવાય, છતાં અહીં તે ન લખતાં અવાંતર (અંદર આવતા) બોલનારના નામ લખવાના છે. બે બોલનાર (મૂળ બોલનાર
અને અનુવાદરૂપે બોલનાર) લાગતા હોય તો બંનેના નામ લખવા.) કહે કલાપૂર્ણસૂરિ-૨ * * * * * * * * * * * * પપ૧