Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
(૧) ગુરૂદેવ ! ઈસ ક્ષેત્ર કે પ્રભાવ કી ક્યા બાત કરે ? (૨) હે પ્રભુ! આકાશમાં વર્ષા તો ક્યારેક આવે, પણ મારી આંખોમાં
આપની યાદથી સદા વર્ષાત્રતુ રહો. (૩) જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ - આદિ ગુણોને પ્રાપ્ત કરજો.
હે પ્રભુ! આપ ભલે મોક્ષમાં ગયા છો, તો પણ નિર્મળ ચિત્તમાં ગુણના આરોપથી આપ મારા માટે સાક્ષાત્ છો. મેં આ ધર્મનું વિધિપૂર્વક પાલન કર્યું છે ને હું આ સ્થિતિ પર આવ્યો
(૬) તું વીતરાગ થઈને છૂટી જાય એ ન ચાલે. (૭) નામ લેતાં ભગવાન સામે શી રીતે આવી જાય ? (૮) તન, મન, ધન, વચન અને જીવન - આ પાંચેય વ્યવસ્થિત હોય
તો માણસ સુખી કહેવાય. (૯) ઘણી લાંબી પહોળી યોગની જંજાળ રહેવા દો. (૧૦) લો, આ સુવાક્ય ડાયરીમાં લખી લો.
• પ્રશ્ન પઃ ખાલી જગ્યા પૂરો. (પેજ નંબર પણ લખવાના જ છે.)(૧૦)
_ ની દષ્ટિએ બને તે પોતાના જ આત્માને ઠગે
નાટક વાંચો તો આનું _ એકદમ સ્પષ્ટરૂપે ખ્યાલમાં આવશે.
ને આપવું એ જ છે બાકી નો શો ભરોસો છે?
_ એટલે અંદર રહેલી ના પ્રગટીકરણની તીવ્ર ઈચ્છા. એટલે કે 2 માં નિષ્ણાત બન્યા પછી જ _ માં આગળ વધવાનું છે.
હંમેશ માટે વ્યસની હોય.
ન હોય તો ની ઉત્પત્તિ ન હોત. (૮) નો ૪થો પ્રકાર
છે. (૯) હૃદયમાં
ભરેલા હોય ત્યાં સુધી (૧૦) માં કચાશ હશે તો માં પણ કચાશ ગણાશે. પપર * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૨
–