Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal

View full book text
Previous | Next

Page 575
________________ [૪] મારો પ્રવેશ તમારા જીવનમાં થયો તો ખલાસ ! સમૃદ્ધિ હોવા છતાં તમે ખેદાન મેદાન થઇ જશો. [૪] મારી પાસે નહિ આવો ત્યાં સુધી તમારા દુઃખોનો અંત નથી. [૪] તમારે જાપ કરવો હોય તો હું જરૂર ઉપયોગી બની શકીશ. [૪] માર્ગમાં સ્થિરતા અને નિર્જરા માટે મારું સેવન કરવાનું પ્રભુએ વિધાન કર્યું છે. ભલે ને હું તમને ન ગમું ! [૪] બધા કર્મોમાં હું જ દાદો છું. હું હોઊં અને તમારું મોક્ષ - માર્ગમાં પ્રયાણ? કોઈ સવાલ જ નથી. [૨] મારૂ નામ દેખાવમાં તો સુંદર છે, પણ હું તમારો અંદરનો શત્રુ છું, એ ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે ! [૩] ખાવામાં આપણે એકદમ સાદા ! તેલને ચોળા જીંદાબાદ ! ખોટા ખર્ચ કરે તે બીજા ! [૨] એક મહાત્માને અવધિજ્ઞાન તો થયું, પણ જ્યાં મારો આશ્રય લીધો ત્યાં જ અવધિજ્ઞાન ગાયબ! [૩] ઓહ! તમે મને ઓળખી ન શક્યા? હું હોઉં છું દરવાજે. [૩] હું નહિ આવું ત્યાં સુધી હોળી શી રીતે આવશે? (૧૧) – [૪] અરર... મારા લગ્ન નિમિત્તે આટલા જીવોની હત્યા ? ના. મારે લગ્ન નથી કરવા. (૧૨) ____ [૨] તમારૂં યોગક્ષેમ કરનાર હું બેઠો છું પછી તમને શાની ચિંતા ? (૧૩) – [૪] હું જ્યાં જતો ત્યાં હજારો સ્ત્રીઓ મારી પાછળ પાગલ બની જતી. (૧૪) – [૩] પાપી માણસો મને બહુ પ્યારા છે. હું તેઓને સતત મારી પાસે બોલાવતી રહું છું. પાપીઓને આશ્રય આપનાર કોઈક તો જોઈએ ને ? . (૧૫) – [૩] તીર્થંકર પ્રભુ પાસે રહેવાનું મને સૌભાગ્ય મળ્યું છે. કહે કલાપૂર્ણસૂરિ-૨ * * * * * * * * * * * * * પપપ

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580