Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ગૃહસ્થો રૂપિયા ભેગા કર્યા જ કરે, જરૂર ન હોય તો પણ એકઠા કર્યા જ કરે, તેમ આપણે પણ મળતી ચીજો એકઠા કરતા જ રહેવાનું ? તો ગૃહસ્થ અને સાધુમાં ફરક ક્યાં રહ્યો ?
યાદ રાખો : સ્પૃહા દુઃખ છે. નિઃસ્પૃહતા મહાસુખ છે.
સુખ અને દુઃખની આ સંક્ષિપ્ત વ્યાખ્યા નજર સામે રાખીને જીવવામાં આવે તો જીવન કેટલું સુંદર બની જાય ?
એકલા ફુટની ભક્તિમાં આપણાથી જવાય જ શી રીતે ? પૂિજયશ્રીની વાત બધાળા 8Iો પડે માટે
વૂતા આશ્ચાર્યશ્રીએ ઊભા થઈને ૪હ્યું ઃ ] એવું કોઈ સ્થાન નથી જ્યાં આટલી સંખ્યામાં આપણે રહી શકીએ. એટલે જ પૂજ્યશ્રીએ આ સ્થાન પસંદ કર્યું છે.
આવી ઉત્તમ વાચનાઓ દ્વારા જીવન શુદ્ધ અને શુભ બને, માટે અહીં ચાતુર્માસ ગોઠવ્યું છે.
આપણી નાની-મોટી ભૂલોની અસર નાનાને નહિ, મોટાને જ થતી હોય છે. નામ તો મોટાનું જ આવે.
અમે પૂજ્યશ્રીને કહ્યું ઃ આપ જે કાંઈ પણ કહેવા માંગતા હો તે વાચનામાં જ જણાવો. બધા વિનીત છે જરૂર માનશે.
વધુ કાંઈ ન કરી શકીએ તો કમ સે કમ આટલું કરો ? જેઓ એમ કહી જતા હોય કે “આજે કેરીની કે રસની ભક્તિ છે. ત્યાં તો ન જ જવું.
ચાતુર્માસ નિમિત્તે બીજી ચીજો પણ વહોરાવવા ગૃહસ્થો આવવાના છે.
... તો જેટલી જરૂરિયાત હોય તે અહીં પૂજ્યશ્રીને જણાવજો. અહીં શરમ રાખવાની જરૂર નથી. બાપ આગળ પુત્રીઓને શરમાવાનું ન હોય. - પૂજ્યશ્રીની આ ટકોરનો તમે સારો પ્રતિભાવ આપશો, એવો
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૧૫