Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
से हमारा मन पढ़ाई में नहीं लगता ?
उत्तर : ज्ञानावरणीय कर्म का जोर है । हमारा मन इधरउधर बिखरा हुआ है । अनेक इच्छाएं हमारे दिमाग में घूम रही है । अतः एव हमारा मन धार्मिक पढ़ाई में नहीं लगता । एक ही इच्छा रखो : मुझे धार्मिक पढ़ाई ही करनी है । फिर किसकी ताकत है आपकी पढ़ाई रोकने की ?
ઘર કહે છે........... પગથીઆ : અહીં પાંચ ગઠીઆ (હિંસા, જૂઠ,
ચોરી, કામ, પરિગ્રહ) રહેલા
છે. અહીં આવશો નહિ. ઓટલો ? ઓ ચેતન ! ટળો. અહીંથી ટળો,
ભાગો. અંદર આવશો નહિ. નકુચો : ન ચૂકો. હજુ કહું છું કે ચૂકશો
નહિ. અંદર આવવા જેવું નથી. ઓરડો ,
: ના પાડી છતાં અંદર આવ્યા ?
ના ઓ આતમરામ ! રડો. હવે
જીવનભર રડ્યા જ કરો. ચાર દિવાલ : શું બળ્યું છે અહીં ઘરમાં ? અહીં
તો માત્ર ચાર દી'વ્હાલ છે. બસ...પછી બધોજ વ્હાલ ઊડી જવાનો. ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત !
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૫૦૫