________________
૩૭૪
જનરત્નચિંતામણિ
જિનશાસનરત્ન, રાષ્ટ્રસંત પૂજય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પરમાર ક્ષત્રિદ્ધારૂક, વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રી વિજયઈન્નિસૂરીશ્વરજી મ. સા. શ્રી પ્રેરણાથી પાવાગઢમાં તૈયાર થનાર જિન મંદિરનું દહેરાસર પાંચ ગમારા અને ત્રણ શિખરવાળું એમાં ચોવીશ તીર્થંકર પૂજયોની પ્રતિમાઓ બિરાજમાન કરવાની છે. આ મૂર્તિઓ પદ્માસનવાળી અને કાઉસગ્ગ મુદ્રાસનવાળી પણ છે કાઉસગ્ગીયા ૮૪ ઈચના બે છે. તે ભોંયરામાં પધરાવાશે મૂલગાપક શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથજી ૫૧ ઈચના છે અને બાકીના ૨૩ તીર્થકરે ૧૯ ઈચથી લઈને ૮૪ ઈંચ સુધીનો છે.
સુંદર કારીગરીવાળું દિગંબર ભવ્ય મંદિર પણ જોવાલાયક છે.”
અજમેરમાં એક મ્યુઝીયમ છે. તેમાં અનેક પ્રાચીન જૈન, મૂર્તિઓ છે. અહીં ભગવાન મહાવીર પછી ૮૪ વર્ષ વીત્યા બાદ જે મંદિર બન્યું હતું તે જૂન શિલાલેખ છે.
ઓરવાલ જૈન હાઈસ્કૂલ પણ ચાલે છે. મુસલમાનની ખ્વાજા પીરની દરગાહ પ્રસિદ્ધ સ્થાન છે. સમ્રાટ અકબરે આ તીર્થની પગે ચાલતાં ચા કરી હતી.
છે.
બિકાનેર મારવાડ જંકશનથી ફુલેરા જંકશન અને મેડતા જંકશન થઈને બિકાનેર જવાય છે.
પંદરમી સદીમાં રાવ વિકાજીએ આ નગર વસાવ્યું છે. અહીં ૧૦૦૦ ધર જૈન મૂર્તિપૂજક છે. લગભગ ૩૦ જૈન મંદિર તેમજ પાંચ જ્ઞાનભંડાર છે. યતિઓ અને યતિઓ પણ રહે છે. અહીંની સૂતર રેશમની ગુંથણીવાળી નવકારવાળી પ્રસિદ્ધ છે. વિદ્વાન યતિઓ, શ્રી પૂજ્ય અહીં રહે છે. દાદાવાડી પણ દર્શનીય છે.
અજિતનાથ ભગવાનનું મંદિર પ્રાચીન છે. શ્રી હીરવિજયસૂરિજી મહારાજના સમયનું છે.
- શ્રી કુંથુનાથજીના મંદિર માં શ્રી પાર્શ્વનાથ પ્રભુની રત્નની પ્રતિમા છે. શ્રી સુમતિનાથ સ્વામીનું મંદિર વિશાળ અને ત્રણ માળનું છે. આ ઉપરાંત બીજા ૨૭ મંદિરે દર્શનીય છે.
અહીં ઘણાં ઉપાયો છે. જ્ઞાનભંડારે પણ દર્શનીય છે. જેને હાઈસ્કૂલ ચાલે છે. બિકાનેરમાં કરોડપતિઓ અને દાનવીરો ઘણાં છે.
17.
અજમેર
અમદાવાદથી દિલ્હી જતી રે લાઈનમાં મારવાડ જ'કશનથી અજમેર જવાય છે. રજપૂતાનાના મધ્ય ભાગમાં વસેલું જૂનું શહેર ગણાય છે,
અજમેર પૃથ્વીરાજ ચૌહાણુનું જન્મ સ્થાન છે. લાખણકોટડીમાં શ્રી સંભવનાથનું મોટું મંદિર છે. બીજું મંદિર શ્રી ગોડી પાર્શ્વનાથજીનું છે. ત્રીજુ કઠીનું મંદિર છે. તેમાં શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિ છે. શેઠ બુદ્ધકરણજી મુતાનું ગૃહ મંદિર જોવા જેવું છે. તેમાં ચંદ્રપ્રભુની સ્ફટિકની મૂર્તિ છે. ગામ બહાર મોટી વિશાળ દાદાવાડી છે. ખરતર ગુચછને મહાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીની સ્વર્ગ ભૂમિ છે. સ્થાન ચમત્કારી છે; અહીં શ્રી ભાગચંદ્રજી સોનીનું
શ્રી સરસ્વતી દેવી – બીકાનેર
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org