________________
સસ'ગ્રહગ્ર થ–ર
મૂંડાવવું પડતું. પેાતાના હાથે જ પેાતાના વાળનુ લંચન કરવું પડતું. દરેક નવાંગતુક દીક્ષાથીને અનુભવી સાધુના નિરીક્ષણ હેડળ દીક્ષા આપવામાં આવતી. આમ ગુરુપ્રતિષ્ઠાનું ત્યારે ખૂખ મહત્ત્વ હતું. ગુરુ ઉંમરમાં નાના હાય તા પણ તે આદરપાત્ર ગણાતા. મહાવીરે કહેલુ કે ‘ જે ગુરુ પ્રત્યે વિનય દાખવે છે તેનું શિક્ષણ પાઈને ઉછેરેલ છેાડની જેમ વિકાસ પામે છે અને જે ગુરુ પ્રત્યે અવિનય કરે છે તેના ગુણ અગ્નિમાં નાખેલાં લાકડાંની જેમ ભસ્મ થઈ જાય છે.’
જૈન સાધુનું જીવન એટલે અપરિમિત કષ્ટ સહન કરવાની પ્રવૃત્તિ કહી શકાય, કારણકે તે એમ માનતા હતા કે શરીરને ખૂબ જ કષ્ટ થાય તેવાં કાર્યાં કરવા. તે વાહન કે પશુ ઉપર સવારી કરતા નહિ, પરંતુ પગે ચાલીને વિહાર કરતા. દાઢી-મૂછ પણ હજામ પાસે કઢાવવાને બદલે રાખ લગાવી પોતે ખેંચી લેતા. ઉત્તરાધ્યયન સૂત્રમાં જૈન સાધુઓએ અનુશાસનમય જીવન વ્યતીત કરવા માટે નીચે પ્રમાણેના છ નિયમાનું પાલન કરવાનુ` કહેવાયુ છે: ઉલ્લાસ નિષેધ, સયમ, પરનિંદા-નિષેધ, અનુશાસન-શીલતા, લાભનિષેધ અને સત્યભાષણ. દસવૈકાલિક સૂત્ર પ્રમાણે જૈન સાધુઓએ નીચે લખેલાં ૧૮ અસતકર્માથી બચવાનું કહેવામાં આવ્યું છે – હિંસા, અસત્ય, ચારી, સભાગ, સપત્તિ, રાત્રે જમવુ, ક્ષિતી-શરીર જીવપીડન, જલ-શરીર જીવ પીડન, અગ્નિ-શરીર જીવપીડન, વાયુ-શરીરી જીવપીડન, વાનસ્પતિક જીવપીડન, જંગમ જીવપીડન, વાત વસ્તુ, ગૃહસ્થાના પાત્રામાં ભાજન, પલગ-ખુરશીના ત્યાગ, ગાદલાં તકિયાના ઉપયાગ, સ્નાન, અને અલંકાર.
જૈન ધર્મોમાં માનનારા લેાકેા વિશુદ્ધ આચાર ઉપર ખાસ ભાર મૂકતા હતા. મહાવીરે બાહ્યશુદ્ધે તથા કર્મ કાંડના બદલે વિશુદ્ધ આચરણ ઉપર ભાર મૂકયો હતા. માક્ષ મેળવવા માટે તેમણે લાકાને કહેલુ કે કેમળતા ત્યાગી, કામનાને દૂર કરી આત્માને તપાવવાથી દુઃખ જરૂર દૂર થશે. ઉપરાંત તેમણે તપ ઉપર પણ ભાર મૂકયો હતા. તપ બે પ્રકારનાં હતાં-(૧) બાહ્ય તપ ( અનશન, કાયાકલેશ વગેરે ). (૨) આંતરિક તપ (પ્રાયાÀત્ત, રસરિત્યાગ, સ્વાધ્યાય વગેરે). ઉપરાંત બુદ્ધિ, ધાર્મિકતા. વંશ, જાતિ, મનાબળ, ચમત્કારી શક્તિઓ, તપસ્યા અને સાંદ ના અહંકારના ત્યાગ કરવાનું તેમણે કહ્યું હતુ. હતું. જૈન સાધુએ અને ગૃહસ્થા બંને માટે સમ્યક્ ચારિત્ર્ય ઉપર ભાર મૂકવામાં આવ્યા હાવાથી તે માટેનાં પાંચત્રતા પ્રવર્તતાં હતાં. સાધુઆ માટેનાં વ્રત પંચ મહાવ્રત કહેવાતાં, જ્યારે ગૃહસ્થા માટેનાં વ્રત પંચ અણુવ્રત કહેવાતાં. બંનેના સિદ્ધાંત સરખા જ હતા, પરતુ ગૃહસ્થા માટે તેની કંડારતા ઘેાડી આછી હતી. તે પાંચ વ્રત છે-અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યું. વળી આવશ્યક-સૂત્ર ગ્રંથ પ્રમાણે આ ધર્માવલ`બી લેાકેાને ૧૮ પાપાથી બચવાનુ` કહેવામાં
Jain Education International.
૧૩૧
આવ્યું છે કારણકે તે પાપાના નાશ થાય ત્યારે જીવ નિર્વાણ મેળવે છે. તે પાપા હતાં-હિંસા, અસત્ય, ચારી, મૈથુન, દ્રવ્યમૂર્છા, ક્રોધ, માન, માયા, લેાભ, રાગ, દ્વેષ, કલહ, દોષારાપણુ, ચાડી, રાત-અરતિ, નિંદા (પરપરિવાદ),
પાતાના ચરણકમળમાં ઉગ્ર ડંખ મારનાર ચડકૌશિક જેવા દૃષ્ટિવિષ સર્વના આત્માના પણ ઉધ્ધાર કરનાર પતિતપાવન ભગવાન મહાવીરને કાટી કાટી વંદના
For Private & Personal Use Only
www.jainelibrary.org