________________
૨૧૬
જણાવ્યા મુજબ “ સ્વભાવથી જ સુખની ઈચ્છાવાળા તેમજ દુઃખેાથી ઘેરાયેલા ભયભીત પ્રાણીઓને જે ભયમાંથી મુક્તિ અપાવે છે તેને અભયદાન તરીકે ઓળખવામાં આવે છે. સાધારણ રીતે કહીએ તેા સર્વ પ્રકારના સ’કટાથી પ્રાણીઆને મુક્ત કરવા, સ પ્રકારની મુશ્કેલીઓના નિવારણમાં સહાયક બનવું, આશ્વાસન આપવું, વિતદાન આપીને મુશ્કેલીમાંથી બચાવીને સલામતી આપવી. શરણે આવેલા પ્રાણીની રક્ષા કરવી. તેમજ જેનાથી પ્રાણીને ભય થાય તેવી ખાખાને બંધ કરાવવા માટે યથાયેાગ્ય પ્રયત્ન કરવા વગેરે ખાખાના સમાવેશ અભયદાનમાં થાય છે. વ્યાખ્યામાંથી અભયદાનનાં સામાન્ય લક્ષણેા નીચે પ્રમાણે ગણાવી શકાય :–
આ
ઘેરાયેલા
(૧) સર્વ પ્રકારનાં ભય અને દુઃખાથી પ્રાણીને મુક્ત કરવા.
(૨) આફતના સમયમાં નિર્ભયતાના સંચાર કરવા. (૩) મૃત્યુના ભયથી ભીત એવા પ્રાણીની રક્ષા કરવી. (૪) દુ:ખ, પીડા, રાગેા, સકટ વગેરેમાં ફસાયેલા પ્રાણીઓને તે અવસ્થામાંથી મુક્ત કરાવીને સલામતી તથા આશ્વાસન આપવું. (૫) શરણે આવેલા પ્રાણીનું પેાતાના જાનના રક્ષણ કરવુ.
જોખમે
પ્રાણીને
(૭) પ્રાણસ’હારક બલિદાનપ્રથા-સામાજિક કુરિવાજોને દૂર કરાવીને પ્રાણીઓને શાંતિ-સલામતી અર્પવી. (૮) રાષ્ટ્ર, સમાજ તથા વિશ્વના રક્ષણ માટે પાતાનાં પ્રાણ પણ ત્યજી દેવા.
(૬) કોઈપણુ અપરાધના ભયથી ભીત બનેલા
ક્ષમા આપવી.
આમ અભયદાનનું મહત્ત્વ ઘણું' જ ઉત્તમ રીતે બતાવવામાં આવેલ છે. જૈન ગ્રંથામાં તેનું વર્ણન ઘણા જ પ્રમાણમાં થયેલુ જોવા મળે છે. તેમાં આચાર્ય વર્દકેરે મૂલાચારમાં જણાવ્યા પ્રમાણે ‘ અભયદાન એ સર્વ દાનામાં શ્રેષ્ઠ દાન છે.' તેમણે જણાવ્યું છે કે ‘મરણના ભયથી ભયભીત એવા જીવને જે અભયદાન આપવામાં આવે છે તે સર્વ દાનેામાં શ્રેષ્ઠ છે અથાત્ બધા આચરણમાં મૂળ આચરણ છે.' આચાર્ય પદ્મનીના જણાવ્યા મુજબ ૮ અભયદાન એ એક માત્ર શ્રેષ્ઠ દાન છે. બાકીનાં દાના તેની સરખામણીએ ગૌણુ છે. ’
તેના
આમ અભયદાન એ ઘણું જ મહત્ત્વનું છે અને વિવિધપ્રકારામાં મુખ્યત્વે એ પ્રકારેા છે (૧) પૂર્ણ અભયદાન (૨) પ્રાસ`ગિક અભયદાન સામાન્ય રીતે દાનમાં નીચે જણાવ્યા પ્રમાણેના ચાર
Jain Education International
જૈતરત્નચિંતામણિ
તત્ત્વાના સમાવેશ થાય છે :
(૧) વિધિ, ( ૨ ) દ્રવ્ય, (૩) દાતા, ( ૪ ) પાત્ર. (૧) વિધિ :- સામાન્યત : વિવેકપૂર્વકનુ' જે દાન કરવામાં આવે છે તેને વિધિ તરીકે ઓળખવામાં આવે છે. અર્થાત્ કેવી રીતે, કયારે અને કઈ પદ્ધતિથી વગેરે ખાખતાના સમાવેશ આ વિધિમાં થાય છે.
(૨) દ્રવ્ય :- દાનની બીજી મહત્ત્વની વસ્તુ તે દ્રવ્ય છે. તે વસ્તુ કેવળ કીમતી નહિ પણ લેનાર વ્યક્તિને સુખરૂપ હોવી જરૂરી છે તેને તેનાથી માનસિક સંતાષ થવા જરૂરી છે. આ વસ્તુ વિવિધ કક્ષાના માનવીને વિવિધ પ્રકારે આપવામાં આવે છે. ગૃહસ્થને માટે તથા સાધુ-સન્યાસી માટે જુદી જુદી હોય છે. દેવ વસ્તુ પણ દાનના મહિમા તેમજ ફળને વધારવા ઘટાડવામાં ઘણા અગત્યના ભાવ ભજવે છે. આથી જ વિશિષ્ટ દ્રવ્યથી દાનમાં પણ વિશેષતા આવે છે.
(૩) દાતા :– દાન આપનારનુ` સ્થાન ઘણું જ ઊંચું છે. જૈન આગમગ્રથામાં પણ ઉત્તમદાતાઓના અનેક ઉદાહરણા મળે છે. દાતાની યાગ્યતા અયેાગ્યતાઅંગે ઘણા જૈનાચાર્યાએ વણુન કરેલ છે. આમાંના કેટલાક ગુણ્ણા આ પ્રમાણે છે (૧) ફ્ળનિરપેક્ષતા (૨) ક્ષમાશીલતા (૩) નિષ્કપટપણુ (૪) નમ્રતા (૫) નિરભિમાનીપણું.
(૪) પાત્ર :- દાન લેનાર પાત્ર પણ યાગ્ય હેવુ' જોઈએ. દાનની વસ્તુ કિંમતી હાય પણ દાન લેનાર ચેાગ્ય ન હેાય તે દાન નિષ્ફળ જાય છે. અપાત્રને આપેલ દાન
કુળના નાશ કરે છે. સર્પને દૂધ પાવાથી તે ઝેર જ આપે છે. સુપાત્ર વ્યક્તિ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે એ ગણાવી શકાય કે જેનામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, દયા, શમ, શીલ, સંયમ વગેરે ગુણાને સ્થાન છે.
આવી રીતે જૈનધર્મીમાં દાનના વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યા છે. માનવીના આધ્યાત્મિક વિકાસમાં જૈનધર્મના ફાળા અગત્યના છે. તેમાં દાને વિવિધ પ્રકારે ફાળા આપ્યા છે. આજે ય દાનના વિકાસના પ્રતીકરૂપ આહારદાનનાં સ્થાન, મદિરા, ઉપાશ્રયેા, દવાખાના વગેરેની સ્થાપનાએ જોવા મળે છે. આમ ટૂંકમાં આપણે કહી શકીએ કે જૈનધર્મીમાં દાનનું અનેકગણું મહત્ત્વ છે. જૈન ધર્મમાં આરાધના
આરાધન કરવું એટલે સાધવુ', પ્રાપ્ત કરવું અને સંતુષ્ટ કરવામાં આવે છે, આ ઉપરાંત સેવા, ભક્તિ, પરિચર્યા, કરવું–આ ત્રણે શબ્દોના અર્થમાં આરાધના શબ્દના પ્રયોગ પ્રસાદના, ઉપાસના, શુશ્રુષા, ઉપચાર, વગેરે આરાધનાના જ પર્યાયવાચી શબ્દો છે. સામાન્ય રીતે કહીએ તા આરાધના એટલે સાધનાના માર્ગ અથવા સેવા-ઉપાસનાના
For Private & Personal Use Only
www.jainelibrary.org