________________
સ સ'ગ્રહગ્ર'થ–ર
ધર્માદ્વાન તરીકે ઓળખવામાં આવે છે, અથવા જે દાન ધર્મના કારણુરૂપ બને, જે જ્ઞાનથી ધમ નિષ્પન્ન થાય અથવા જે દાન ધર્મ કાર્યના હેતુ માટે દેવામાં આવે તે ધર્માદાન કહેવાય છે, આ દાન ઉચ્ચકોટિનું છે. ત્યાગી, ધર્માત્મા, સુપાત્રને દાન આપવું તે ધર્માદાન છે. કારણ કે તેઓ ધર્મનું પાલન, રક્ષણ તથા વૃદ્ધિ કરવામાં કારરૂપ બનશે તેથી અધમના નાશ થશે.
ટૂંકમાં કોઈપણ પ્રકારની સ્વાર્થની ભાવના વિના નિષ્કામભાવથી આપવામાં આવેલ દાનના આમાં સમાવેશ થાય છે. ધર્માંના રક્ષણ માટે પાતાની માલ મિલ્કત તથા જાતને અર્પણ કરી દેવાં તે પણ ધર્માદાન છે,
(૯) આહારદાનઃ- આ દાન મહત્ત્વનું છે. આહારભેાજન એ સર્વને માટે જીવન ટકાવી રાખવા માટે પ્રાથમિક જરૂરિયાત છે. માળાધારી ત્યાગી મુનિઓ વગેરેના આધાર ગૃહસ્થ ઉપર છે. આથી ગૃહસ્થને માટે આહારદાન એ શ્રેષ્ઠ ધર્મ છે. આહાર વિના કોઈપણ માનવી કે પશન જીવન ટકાવી રાખવું અશકય છે, તેથી દરેક માનવીને માટે આહાર તે અગત્યની વસ્તુ છે. આ કારણથી જ અન્નનું સદાવ્રત ચલાવનાર ભૂખ્યા માનવીના 'તરના ભાશીર્વાદ પામીને મહાન પુણ્ય ઉપાર્જન કરે છે. તેનાં ફળસ્વરૂપે જૈનાના ઘણાં નીચસ્થાનામાં માનશાળા-માતુ આપવુ' વગેરેની વ્યવસ્થા જોવા મળે છે.
(૧૦) ઔષધાન :- કોઈપણ મનુષ્ય કોઈપણ પ્રકારના રાગથી પીડાતા હાય તેા તેને આહારની નહીં પણ સારવારની જરૂરત હોય છે. જેનાથી તે ાગમુક્ત થઈ શકે, તેથી જ ઔષધદાન એ પણ મહત્ત્વનું દાન છે. ઔષધદાનનું મહત્ત્વ વિદ્વાનાએ ઘણું જ બતાવ્યું છે, સુપાત્રાને દવા આપવી તેની સારવાર કરી-કરાવવી, તેના પરેજીની વ્યવસ્થા કરાવવી તથા કેાઈપણ પ્રકારોના રોગોના ઈલાજ વગેરેના સમાવેશ ઔષદાનમાં થાય છે.
(૧૧) સોનાના માનવીના ભૌતિક શરીરના રક્ષણ માટે જેટલા આહાર-ઔષધની જરૂર છે તેટલી જ જરૂરિયાત ચેતનવંતા શરીરની રક્ષા, પાષણ તથા ઉન્નતિ માટે જ્ઞાનની છે. જ્ઞાન એ એક પ્રકારની આધ્યાત્મિક ઔષધિ છે. જેના વિના ચૈતન્ય શરીરની રક્ષા કરવી અશકય છે. શાનદાન એ અત્યંત મહત્ત્વપૂર્ણ તથા શ્રેષ્ઠદાન છે. જૈન શાસ્ત્રોમાં જ્ઞાનનું મહત્ત્વ ઘણું બતાવવામાં આવ્યું છે. સમસ્ત વસ્તુઓના થાય પ્રકાશ માટે, તેમજ મોહના નાશ માટે જ્ઞાન સિવાય મહત્ત્વની વસ્તુ કાઈ નથી.
આચારાંગસૂત્રમાં જ્ઞાન તથા આત્માને એકરૂપ બતાવીને જણાવ્યુ છે કે જ્યારે આત્મા ઉપર અજ્ઞાનતાના પડી છવાઈ જાય છે ત્યારે જ્ઞાનના અંશુએ વડે તે દૂર થાય છે, તેથી જ્ઞાનને પ્રગટ કરવા માટે જ્ઞાનદાનની આવશ્યકતા બતાવવામાં
Jain Education International
૨૧૫
આવી છે. એક વિદ્વાનના જણાવ્યા મુજબ Knowledge is Light ? – જ્ઞાન પ્રકાશ છે, આત્મામાં જ્યારે જ્ઞાનનો પ્રકાશના ઉદય થાય છે ત્યારે અજ્ઞાનવશ મનમાં વૈર-વિરાધ, દ્વેષ ધ્યા, મોહ-મમતા વગેરે હુગુણા સ્થાપિત થયેલા હાય છે તે બધા દૂર થઈ જાય છે. તેને બદલે મૈત્રી, સમતા, સરલતા, ક્ષમા, યા, વિવેક, નમ્રતા વગેરે સદ્ગુણૢા સ્થાન વે છે. આ જ્ઞાન એ આનંદમય છે. ( Knowledge 1 happiness ) તેથી જ જ્ઞાનને આત્માની વિશેષ પ્રકારની શિક્ત માનવામાં આવેલ છે. જેના પ્રભાવથી કલેશ, વાસના, રાગદ્વેષ, મેહ વગેરે નષ્ટ થાય છે. તેથી જ કહેવામાં આવ્યુ છે કે- * Kwledge is power' જ્ઞાન એ એક શક્તિ છે. આત્મબળ-નૈતિક બળ જ્ઞાન દ્વારા જ પ્રગટ થાય છે.
(૧૨) ગુપ્તાનાનઃ- આ દાન માનવી દ્વારા કોઈ પણ પ્રકારની પોતાની પ્રસિદ્ધિની આશા રાખ્યા વિના આપણામાં આવે છે, અર્થાત્ આમાં પોતાના નામ, કીત કે યશના મોહ રાખવામાં આવતા નથી તેથી આ દાનને ગુપ્તદાન તરીકે ઓળખાવવામાં આવે છે.
આ ઉપરાંત જૈન વિદ્વાનોએ બીજા કેટલાક ફ્રાનનો પ્રકાશ બતાવ્યા છે તેમાં આચાય' જિનસેને ‘ મહાપુરાણ ’માં દાનના ચાર પ્રકાર બતાવ્યા છે. (૧) યાદત્તિ (૨) પાત્રઢત્તિ (૩) સમત્તિ (૪) અન્વયત્તિ,
(૧) યાદત્તઃ- ભયથી વ્યાકુળ એવા પ્રાણીને થાક અભયદાન આપવુ. ટૂંકમાં કહીએ તે અનુગ્રહ કરવા યોગ્ય પ્રાણીસમૂહ ઉપર યાપૂર્ણાંક મન, વચન, શરીરની શુદ્ધિ સાથે તેના ભય દૂર કરીને અભય દેવાની પ્રવૃત્તિને વિઠાના ‘યાદાત્ત’ તરીકે ઓળખાવે છે. આ અભયાનના એક
પ્રકાર છે.
(૨) પાર્દનઃ ચેાગ્ય પાત્રને માટે યોગ્ય આહાર વગેરે આપવું તેને પાત્રત્તિ કહે છે. ઉત્તમ સુપાત્રને સત્કારપૂર્વક આહાર વગરનુ આપવુ વગેરેના તેમાં સમાવેશ થાય છે,
(૩) સમાનત્તિ:- પાતાના જેવા સરખા સ્થિતિવાળાને દાન આપવું તેને સમાનત્તિ કહેવામાં આવે છે.
(૪) અન્યધત્તિ- આ ચાયા એક છે. તેને ‘સકલત્તિ ક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના સબંધ મુખ્યત્વે વ્યક્તિના પેાતાના કુટુંબ તથા જાતિ સાથે સ'કળાયેલ છે. પાતાના કુળ-વંશની પ્રતિષ્ઠા માટે પુત્રને સસ્વકુળના રીતાિળે, માલમત તથા કુટુંબ સોંપવાની પ્રક્રિયાને અન્વયત્તિ ’ તરીકે એળખવામાં આવે છે.
અભયદાન - ઉપરોક્ત બધા પ્રકારના દાનામાં કેટલાક વિદ્વાનોએ અભયદાનની પણ વિગતવાર ચર્ચા તેના ગ્રંથામાં પણ કરી છે. અભયદાનના વિવિધ અર્થ જૈન ગ્રંથામાં નાથવામાં આવ્યા છે. તેમાં ગચ્છાચાર પર્વના માં
6
For Private & Personal Use Only
www.jainelibrary.org