________________
જૈનનચિંતામણિ
૩૨૨
વિશેષ માનતા. નાના મોટાં સાર્વજનિક ફંડફાળામાં તેમની યથાશકિત મદદ હોય જ,
રોટરી કલબની શુભ પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સભ્યપદે રહીને સારે રસ ધરાવે છે. હોસ્પિટલ, સ્કૂલ વગેરેમાં તેમનું યશસ્વી પ્રદાન છે. શેઢાવાળા હોસ્પિટલમાં વાઈસ ચેરમેન પદે છે. મંદબુદ્ધિના બાળકોની શાળામાં ટ્રસ્ટી તરીકે છે. વધમાન છે. એ બેંકમાં ડાયરેક્ટર તરીકે તેમજ જૈન સંધનું દવાખાનું થાય છે. તમાં ટ્રસ્ટી પદે છે. ચંદ્રાબેન શશીભાઈનું પણ ધાર્મિક કાર્યોમાં પ્રદાન રહેલું છે. અગરબત્તીના વ્યવસાયમાં ગુજરાત વ્યાપી તેમની બહેળો ધંધો ચાલે છે.
શ્રી રસિકલાલ લહેરચંદ શાહ શ્રી રસિકભાઈ શાહ રાણપુરના વતની છે. ભારોભાર નમ્રતા અને વિવેકને સમન્વય સાધી મુંબઈની લોખંડ બજારમાં એચ. રસિકલાલની કાં નામક વ્યવસાય ગૃહનું સફળ સંચાલન કરી રહ્યા છે. ધંધામાં પોતાની કુશાગ્ર બુદ્ધિ અને શક્તિથી સિદ્ધનાં
પાન સર કર્યા છે. અનેક સંસ્થાઓને સખાવતે અપી સૌના પ્રીતિપાત્ર બન્યા છે. શિક્ષણની સંસ્થાઓ, બાલશ્રમ, અનાથશ્રમે એવી માનવસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓમાં દિલથી રસ લેતા અમે તેમને નજરે જોયા છે. અને તેથી જ તેઓ આજ મુંબઈમાં રાણપુર પ્રજા મંડળના ઉપપ્રમુખ તરીકે યશસ્વી સ્થાન રોભાવી રહ્યા છે. મુંબઈમાં જૈન શ્યલ ગ્રુપ સાથે ઘનિષ્ઠ રીત સંકળાયેલા છે. બેટાદ, રાણપુર, સુરેન્દ્રનગર અને જોરાવરનગરની અનેક સંસ્થાઓમાં પ્રાણ ૨ડયો છે. અને ત્યાંની કેળવણી સંસ્થાઓમાં તેમની રાહબરી અને માર્ગદર્શન ઉપયોગી સાબિત થયા છે. જન્મ ભૂમિ રાણપુરને તે ક્યારેય ભૂલતા નથી. નવું કાંઈ જેવા, જાણવા અને સમજવાની લગનીએ અનુભવનું ભાથું લેવા શ્રી રસિકભાઈ અમેરિકાની સફરે જઈ આવ્યા છે
શ્રી રાજેન્દ્રભાઈ કુંદનલાલ ઝવેરી અજિથી પંદર વર્ષ પહેલા શ્રી રાજેન્દ્રભાઈ પોતાનાં લઘુબંધુઓ શ્રી દિલીપભાઈ તથા શ્રી શિરીષભાઈના સહયોગથી વ્યવસાય શરૂ કર્યો અને “ ક્લીન ફીટર્સ ઓફ ઈન્ડિયા” નામક ઔદ્યોગિક એકમની સ્થાપના કરી. ઔદ્યોગિક એકમની શરૂઆતમાં નહેતી મોટી મૂડી પણ ટેકનીકલ કાર્યદક્ષતા અને સાહસપૂર્ણતા જ મૂડી હતાં.
શ્રી રાજેન્દ્રભાઈએ “ એટાકલીન ” દ્વારા સેલફ કલીનીંગ લિટરનું ઉત્પાદન શરૂ કરેલું'. આ સેલ્ફ કલીનીંગ ફિલ્ટર ભારતમાં વિદેશથી આયાત કરતા હતા. તેની શુભ શરૂઆત કરી. વ્યવસાય જાણકારીને લક્ષ્યમાં લેતા તેમણે ડીઝાઈન અને પ્રોસેસ ઈકવીપમેન્ટ ફેબ્રકેશનની જાણકારીથી પ્રગતિ સાધતા રહ્યા. અને ઔદ્યોગિક
મશીનરી, ફયુડ સિસ્ટમ અને ટન કી પ્રોજેક્ટની પ્રવૃત્તિઓ હાથ ધરી. એટેકલીનના ગ્રાહકેમાં સ્ટીલ પ્લાન્ટસ, પેટ્રોકેમિકલ્સ અને ફલાઈઝર પ્લાન્ટસનાં ઔદ્યોગિક એકમો ઉપરાંત ડીફેન્સ ટીનાઈઝેશન એડર્નન્સ ફેકટરીઓ અને શીપયાર્ડને સમાવેશ કરી પિતાના એકમને ઉજવળ નામના અર્પિત કરી છે. આજે સમર્થ સાધન સામગ્રી ધરાવતા “ ટાકલીન” એકમ દરેક જરૂરિયાતને સરળતાથી પહોંચી વળે છે. અને સાથે સાથે આયાત થતાં સાધનોની બરાબરીના ધણુ સાધને ઉત્પન્ન કર્યા છે. અને તે દ્વારા કિમતી વિદેશી હૂંડિયામણ બચાવી રાષ્ટ્રભાવને દર્શાવી છે. “ટાડલીન” દ્વારા છેલ્લાં દશ વર્ષમાં ૧૦૦ વર્ષનું કાર્ય સિદ્ધ કરી બતાવીને શ્રી રાજેન્દ્રભાઈ અને એના બંધુઓએ વિક્રમ સજર્યો છે. એમણે એટેકલીન દ્વારે ઉચ્ચ ગુણવત્તાનું ધારણ અપનાવી તેઓશ્રીએ ઉદ્યોગ આલમમાં સુકિતી અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે.
શ્રી રાજેન્દ્રભાઈ “ મેસર્સ ઝવેરી એન્ટર પ્રાઇઝ ' કે જે મેસર્સ એટલીન ફીટર્સ ઓફ ઈન્ડિયા ઉપરાંત વિદેશીને દસબાર વ્યસાય ગૃહની વિતરણ વ્યવસ્થા સંભાળે છે. તેના ભાગીદાર છે. શ્રી રાજેન્દ્રભાઈ ઉદ્યોગ વેપારના ક્ષેત્રે અનેક કાર્યોમાં મશગૂલ રહેતા હોવા છતાં બાહય પ્રવૃત્તિઓમાં સારો રસ ધરાવે છે વ્યવસાય વૃદ્ધિની સાથે સાથે સામાજિક સેવાની ઉચ્ચ ભાવનામાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી છે. શિક્ષણિક ક્ષેત્રે તેઓ શ્રી જયકુંવર જન જ્ઞાન ઉદ્યોગશાળા સૂરતના મેનેજિંગ ટ્રસ્ટી છે. રોડ છોટાલાલ ચીમનલાલ મુન્સફ એજયુકેશન ફંડના ટ્રસ્ટી તરીકે, શ્રી મહાવીર જૈન વિદ્યાલય-કન્યા છાત્રાલય વડોદરા તથા શ્રી સુરત જૈન ધાર્મિક શિક્ષણ સંધના પેટન તરીકે છે. તથા બોમ્બે એલોજીકસ સોસાયટીના આજીવન સભ્ય તરીકે લાયન્સ કલબ ઓફ જુદુના ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. આ ઉપરાંત જૈન કવેતાંબર કોન્ફરન્સના સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય તરીકે તથા ઈન્ટરનેશનલ સેસાયટી ઓફ ક્રિષ્ના કોમ્યુનેસના લાઈફ પેન તરીકે સંકળાયેલા છે. આ બહુવિધ સંસ્થાઓમાં પોતાને બહિમુખી સ્વાભાવથી શ્રી રાજેન્દ્રભાઈ આગવું સ્થાન પ્રાપ્ત કરી શકયા છે. સફળ વ્યવસાયકાર ઉપરાંત કામદારોના પ્રશ્નને ન્યાય આપનાર શેઠ તરીકે પણ તેઓ સારું માન મેળવી ગયા છે. સામાજિક સેવાની ઉચ્ચ ભાવનામાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી છે.
શ્રી રામજીભાઈ મેઘજીભાઈ છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષોથી અવિરત અને અવિરામ સેવા તેઓશ્રી હાલારી વિશા ઓસવાલ સમાજને આપી રહ્યા છે. તેમની આ સેવા અનન્ય છે. તેઓશ્રી બાંધકામ સમિતિના મંત્રી તથા પ્રમુખશ્રી તરીકેનું ભગીરથ પ્રયાસોને પરિણામે સમાજ માટે અદ્યતન અધુનિક સગવડોથી સુસજજ ભ૧ “એસવાળ ભવન' તથા ઓસવાળ સભાગૃહ ના બાંધકામ સફળતાથી નિયત સમયમાં પૂરા થયા છે. ઓસવાળ શિક્ષણ અને રાહત સંધના પ્રમુખશ્રી તરીકે
Jain Education Interational
www.jainelibrary.org
For Private & Personal Use Only
For Private & Personal Use Only