Book Title: Jain Ratna Chintamani Part 1 and 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1322
________________ જસપરા જૈન દેરાસર ની રીતો AનE જે વિસ્તારમાં તાલધ્વજ ગિરિના તેજ કિરણો ફેલાયા છે, દરિયા કાંડાના જે ગામોમાં ઘેઘાના નવખંડા પાર્શ્વનાથની જાત કાયમ ઝળહળતી રહી છે અને ત્યાંના સમગ્ર વિસ્તારમાં ધર્મભાવનાનું પ્રાબલ્ય વધતુ રહ્યું છે તે તળાજા તાલુકાનું જ સપરા ગામ. ત્યાંના જૈન દેરાસરની આ ચમત્કારિક પ્રતિમાજીએાના દર્શન ખરે ખર દર્શનીય છે. જસપરાવાળા ( હાલ મુબઈ ) શ્રી ગિરધરલાલ જીવણલાલ પરિવારના સૌજન્યથી .... www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education Intemational

Loading...

Page Navigation
1 ... 1320 1321 1322 1323 1324 1325 1326 1327 1328 1329 1330