________________
જસપરા જૈન દેરાસર
ની રીતો AનE
જે વિસ્તારમાં તાલધ્વજ ગિરિના તેજ કિરણો ફેલાયા છે, દરિયા કાંડાના જે ગામોમાં ઘેઘાના નવખંડા પાર્શ્વનાથની જાત કાયમ ઝળહળતી રહી છે અને ત્યાંના સમગ્ર વિસ્તારમાં ધર્મભાવનાનું પ્રાબલ્ય વધતુ રહ્યું છે તે તળાજા તાલુકાનું જ સપરા ગામ. ત્યાંના જૈન દેરાસરની આ ચમત્કારિક પ્રતિમાજીએાના દર્શન ખરે ખર દર્શનીય છે.
જસપરાવાળા ( હાલ મુબઈ ) શ્રી ગિરધરલાલ જીવણલાલ પરિવારના સૌજન્યથી ....
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education Intemational