________________
દેવચંદનગર-હિંમતનગર સાબરકાંઠા જિલ્લાનું વડું મથક હિંમતનગર બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન સામે જ એક ભવ્ય જિનાલયનું નિર્માણ સંઘવી દેવચંદ જેઠાલાલના અથાગ પ્રયત્નથી થયું છે. જિનાલય, આયંબિલ ખાતું', ભોજનશાળા, ધર્મશાળા વગેરે અલગ અલગ આયેાજન માં અલગ અલગ દાતાઓએ સારે સહગ આપેલ છે.
શેઠશ્રી કેશવલાલ દીપચંદ, શેઠશ્રી મૂળચંદભાઈ, શ્રી અમૃતલાઢા જૈન વગેરેએ સારી સેવા આપી છે.
મલાડનિવાસી શ્રી ડાહ્યાલાલ છગનલાલ શાહ પરિવારના સૌજન્યથી
F
શ્રી આદીશ્વર ભગવાન
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં અમદાવાદ રતનપોળ નેશનલ હાઇવે રોડ ઉપર ફક્ત બે કીલોમીટર દૂર આ બેરણા ગામ આવેલ છે. જૈન ઉપાશ્રય છે, જેનેના ૧૦ ઘરની વસ્તી છે. હાલ જિર્ણોદ્ધારનું કામ ચાલુ છે. બેરણાના કાર્યકર્તાઓ તરીકે શેઠ શ્રી ડાહ્યાલાલ લલુભાઈ દોશી તથા શ્રી રતિલાલભાઈ કાર્ય કરી રહ્યા છે.
શ્રી સંભવનાથ ભગવાન-બેરણા
કલ્યાણનિવાસી શેઠશ્રી વાડીલાલ ભાઈચંદ વખારીઆ
પરિવારના સૌજન્યથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org