Book Title: Jain Ratna Chintamani Part 1 and 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 1315
________________ મહાવીરનગર જૈન દેરાસર સાબરકાંઠા જિલ્લાના પાટનગર હિંમતનગરમાં પાંચ જિનાલય છે. જે પૈકી મહાવીરનગરમાં આ નૂતન જિનાલયની પ્રતિષ્ઠા પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી, પરમપૂ. આ. ભગવંત શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી તથા પૂજ્ય યોગનિષ્ઠ આનંદઘનસૂરીશ્વરજી મહારાજ સાહેબના સાનિધ્યમાં થયેલ. બે જૈન ઉપાશ્રય તથા પાઠશાળા અને લાઈબ્રેરી છે. શેઠશ્રી કેશવલાલ જી રાજ શાહના સુપુત્રએ આ આખુયે જિનાલય તૈયાર કરાવી સઘને અર્પણ કરેલ છે. શેઠશ્રી કેદરલાલ, અરવિંદભાઈ, કીર્તિભાઈએ પિતાના માતુશ્રી કંચનબેનની હયાતીમાં જ આ શુભ કામ કરેલ છે. અત્રે કંચન હેલ જૈન વાડી તરીકે પ્રસિદ્ધ છે. હેનના ઉપાશ્રય ઉપર લીલાવંતીબેન રમણલાલ વખારીયાના નામે તકતી લગાવી સંઘને અર્પણ કરેલ છે. ગનિષ્ઠ આચાર્ય ભગવંતના નામે વિશાળ ઉપાશ્રય, લાઈબ્રેરી, પાઠશાળા ચાલુ છે. કાર્યકર્તાઓ શ્રી બાબુલાલ ભાઈચંદ, સી. સી. શેઠ અને મેહનભાઈ શાહ સારો રસ લઈ રહ્યાં છે. અત્રે નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ઉભી મૂર્તિ ઉપર ૧૯૮૫ના પર્યુષણ ઉપર ત્રણ કલાક નાગે આવીને સ્થાન જમાવેલ. તે પછી જૈન તથા જૈનેતરમાં સારી શ્રદ્ધા વધી છે. આ પ્રસંગની અખબારોએ પણ સારી નેધ લીધી હતી. કરી કરી હતી કે માનવ મૂળનાયક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ મહાવીરનગર-હિંમતનગર રૂપાલ નિવાસી શેઠશ્રી કેશવલાલ જીવરાજ શાહ તથા શ્રીમતી ચંપાબેન કેશવલાલ શાહ પરિવારના સૌજન્યથી... હઃ શેઠ શ્રી કદરભાઈ, શ્રી અરવિંદભાઈ, શ્રી કીતિભાઈ in Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1313 1314 1315 1316 1317 1318 1319 1320 1321 1322 1323 1324 1325 1326 1327 1328 1329 1330